________________
६४७
કવિનું આવે છે કે “આજે જેના વિષે હું નિપાવને ઘડે બની શકું બે શિષ્ય મને મળશે. ” આવશ્યકસૂત્રને અનુસાર શિષ્યની ગ્રહણ
ગ્યતાના આધારે ગુરૂના ત્રણ પ્રકાર પડે છે (૧) ઘીના ઘડા જેવા ગુરૂ (૨) તેલના ઘડા જેવા ગુરૂ અને (૩) નિષ્પાવના (વાલના) ઘડા જેવા ગુરૂ. આમાં શ્રેષ્ઠ પ્રકાર ત્રીજે છે. કારણ કે ઘીને ઘડો ખાલી કરીએ તે ઘડામાં થીજેલું ચોટેલું ઘી ઘણું રહી જાય છે. તેને ઘડો ખાલી કરતાં સંપૂર્ણ તેલ ખાલી થઈ જાય છે પણ તેની ચીકાશને પટ તો જામેલો જ રહે છે. અને વાલ (એક કઠળ ધાન્ય વિશેષ ) નો ઘડો ખાલી કરવામાં આવતાં તે સંપૂર્ણ ખાલી થઈ જાય છે. એટલે ગુરૂ પિતાનું સંપૂર્ણ જ્ઞાન ખાલી કરી દે એવા શિખે ભાગ્યશાળી છે. હવે તે દિવસે આ શિષ્ય પૂ. વજીસ્વામી પાસે પહોંચી જાય છે. ભણવા માટે આવ્યો છું એમ વાત કરી પણ સાથે નિવેદન કર્યું કે મારા ગુરૂજીએ ભિન્ન વસતિમાં (ઉપાશ્રયમાં) સંથારે (સુવા) કરવાની વાત કરી છે. પ. પૂ. વાસ્વામીએ સંમતિ આપી શાસ્ત્રોને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી જ્યારે શિષ્ય પાછા ફરે છે. ત્યારે પૂછે છે કે મારા ગુરૂજીએ આવી શરત શા માટે મૂકી હતી ? તે વખતે વાસ્વામી ઉપગ મૂકીને કહે છે કે તારા ગુરૂજી અત્યંત વિચક્ષણ અને શાસન પ્રેમી છે. માટે આવી આજ્ઞા કરેલ મારી જોડે જે સંથારો કરે છે તેને અણસણના પરિણામ જાગૃત થાય છે અને આત્મકલ્યાણ કરી આમેન્નતિની ઉચ્ચ શીખરો સર કરી જાય છે. હવે તારા જેવા સમર્થ શિષે પણ જે આત્મકલ્યાણનો ટૂં કે માર્ગ અપનાવી લે તે શાસનનું શું થાય ? એટલે શાસનની દાઝ ખાતર તારા ગુરૂજીએ તને આ આજ્ઞા કરેલ. આથી નકકી થાય છે કે વાસ્વામીજીના સિદ્ધિ કેટીના વૈરાગ્યની અસર સહવાસીને થતી. હવે આપણા ગુણોને વિકસાવીને જે પૂર્ણ કેટીના બનાવીએ તો બીજાના દોષ એના ચુંબકીય ક્ષેત્ર (Charged field) ની અંદર આવતાં જ નાશ પામી જાય છે. આમ આત્માભિમુખ દષ્ટિથી અવલોકન કરવામાં આવે તે દરેક પ્રશ્નોના સુખદ સમાધાન મળે છે કલહને આંત્ય તિક નાશ થાય છે અને સ્વ અને પર બનેમાં શાંતીનું શાસન સ્થપાય છે. આમ વિવિધ ઉપાયોથી કલહને નિવારી શકાય છે. | સમતા રાખવી ક્ષમાયાચનાની વૃત્તિ રાખવી જોઈએ. T સહનશીલતા વધારવી જોઈએ. કોઈપણ સંગોમાં મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org