________________
૬૩૮
જાતીવાદ પર પહોંચી ગયેલે કલહ જાતીય-વૈમનસ્યની હાળીમાં સતત મળતા જ રહે છે કારણ કે આવે કલહરૂપી ખારાક તેા રાજ મળતા જ હાય છે. પેાતાના (વ્યક્તિગત) ઝઘડાને જાતિવાદ પર લઇ જવાનુ મહાન પાપ કયારેય ન કરવુ જોઈએ અને એ પાપ થઈ જાય તે સમજવુ` કે આ કેટલાય વર્ષોં સુધી ચાલશે, ઝઘડવાવાળા બે-ચાર તે મરી જશે પરંતુ તેની પાછળ તેમના નિમિત્તે કેટલાય જીવાતું બલિદાન ભવિષ્યમાં લેવાશે. આજે પણ કેટલીક જાતિઓમાં ઉંદર-બિલાડી જેવુ વૈમનસ્ય જોવા મળે છે. પટેલ અને ઠાકોર, હિંદુ-મુસ્લીમ વગેરે કેટલીય જાતિએમાં આવું જાતિવેર, ખુન્નસ જોવા મળે છે અને તેએ લડતા-ઝઘડતા જ રહે છે. કયારેક કયારેક જાતિવાદને જવાળામુખી એવા ફાટે છે કે સેકડાના ભાગ લઈ લે છે, અને કેમી સંઘષ જગાડે છે, તેથી અમે કોઈ પણ પ્રકારના કલહુને કૈામી સંઘનું સ્વરૂપ ન આપીએ એ અમારા હિતમાં લાભમાં જ છે. આથી કલહુના ભયંકર પાપને જીવનમાંથી તિલાંજલી આપીએ એ જ હિતાવહ છે અને ત્યારે જ માનવી સુખ-શાંતિથી આરામથી સૂઇ શકશે અન્યથા મહાનુકશાન ચાલુ જ રહેશે.
કુલહથી નુકશાન
કલહશીલ પેાતે જ ખાટે છે તેને જ નુકશાન છે અને અંશમાત્ર પણ લાભ નથી. સૌ પ્રથમ તે ભયંકર કખ ધ થાય છે અને એક પાપની સાથે બીજા અનેક પાપેાનુ સેવન કરે છે. આ ઘણું મોટુ’ નુકશાન છે. કલહશીલને આથી આગળ વધીને નુકશાન તેા એ છે ૐ તે વિનય-વિવેક ગુમાવે છે, પ્રાયઃ કલહશીલ અવિનયી, અવિવેકી ખની જાય છે. કજિયા કરનારનું સ ંતાષ ધન નાશ પામે છે અને અસતેષની આગમાં જ મળતા રહે છે. ઝઘડાળુ માસ હમેશા મર્યાદાના ભંગ કરે છે. કલહશોલને પ્રાયઃ ક્રોધ-માનાદિ કષાયાને આધાર લેવા પડે છે, તેથી તે સતત કષાયેાની વૃત્તિમાં રહે છે. કષાયાના દાડ તેને ખાળતા રહે છે. પછી તે તાપ જ સતાપ અની જાય છે. ઝઘડળુ પ્રાયઃ આ રૌદ્ર ધ્યાનની અશુભ વિચારધારામાં જ રહે છે. હુમેશા ચિંતાગ્રસ જ રહે છે. તેથી શરીર મળતુ રહે છે અને લેાહી પણ ગરમ રહે છે. દિલમાં ધડકન વધી જાય છે. હુંમેશા ગભરામણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org