________________
૧૩૩
કાળમાં પ્રગટ નથી તેને આમત્રણ આપીને ખેલાવવુ'. વર્તમાનમાં તે ઝઘડા છે નહીં છતાં પણ્ કઈ રીતે ઝઘડાને આમ'ત્રણ આપીને એલવવે. જેવી રીતે માનીએ કે પેટ ચેાળીને દર્દી ઊભું કરવું. તેવી રીતે ઘણાને કલહ પ્રિય હેાય છે. કેટલાકને ઝઘડામાં મજા આવે છે. કેઈકને ખગાડવામાં, કેાઈકને સતાવવામાં મજા આવે છે. તેથી તે નિષ્પ્રયેાજન -નિરક જ ઝઘડા ઊભેા કરી દે છે. વાચકવચ જી કહે છે કે આવા ત્રણ પ્રકારના લેાકેા છે—નાર-નારી-નિર્દેવિત, ન્હેં હરીરે ત્રને નિચ”——એક તેા નારદ, પીજી નારી–સ્રી, અને નિર્દય ચિત્તવાળા એ ત્રણે હુંમેશા કલહની જ ઉદીરણા કરે છે. સ્ત્રીઓને પણ કલહ પ્રિય બતાવી છે. આ કલ્પસૂત્રની ટીકા છે કે
તિમ્નિવિત્રાં વત્ઝદાં, —િòss-f'પૂર । ए पुण अतीहि વસ્જીદ્દાં, દૂદ્ધ-જ્ઞમાફ- સૂર 11
સીએને જે ત્રણ વસ્તુ પ્રિય છે તેણે બતાવતાં કહ્યું છે કે-કલિઅર્થાત્ કલહ, કાજળ અને સિ ંદૂર સ્રીઓને પ્રિય છે. તેવી રીતે દૂધ, જમાઈ અને વાજિંત્ર (વાદ્યયંત્ર) સંગીત એ તેા અત્યંત પ્રિય હાય છે. હવે વિચારે ! કલહ-ઝઘડા સ્ત્રીઓને ન જાણે કેમ પસંદ છે ? પસંદ તે શુ ? ઝઘડા કરવા એ તેના સ્વભાવમાં જ છે. પાણી ભરવા કુવા પર જશે તે પણ ઝઘડશે. હમણાં સૌરાષ્ટ્રમાં એક એવે! પ્રસંગ અન્યા કે સ્ત્રીએ કુવા પર પાણી ભરી રહી હતી. એટલામાં નખર સંબધી એક ક્ષણમાં બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયેા. પાંચ-દસ મિનિટમાં તે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ–અને એટલામાં બીજી સ્ત્રીને તે એટલે ગુસ્સે આળ્યે કે એણે ગાળા દઇને ઝઘડતી સ્ત્રીને પકડીને સીધી જ કુવામાં ફે ́કી દીધી. મન ઉપર અંકુશ ન રહ્યો અને દુર્ઘટના બની ગઈ. રજમાંથી ગજ થઈ ગયું. નાની જ વાતમાં આ ઝઘડાનુ કેવુ. પરિણામ ઓછ્યુ? વારંવાર આવું જોવા મળે છે કે સ્ત્રીએ નાની-નાની-નિરર્થક વાર્તામાં પણ ઉગ્ર રૂપ લઈ લે છે અને ઝઘડે છે. પ્રાયઃ પડેશીની સાથે ઝઘડવાનું તે સ્વાભાવિક બની ગયું છે. પેાતાના પડોશી ધર્મ તે તે સમજતી જ નથો. તેવી રીતે સાસુ-વહુમાં, દેરાણી-જેઠાણીમાં સંધર્ષ હમેશા ચાલતા જ હાય છે, તેનું કારણ છે કે સેા પુરૂષા એક જગ્યાએ. શાંતિથી રહી શકે છે પરંતુ ચાર-છ સ્ત્રીઓને એક જગ્યાએ શાંતિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org