________________
૬૩૨
આવા મનુષ્યેની માનસિક સ્થિતિ બહુ જ વિકૃત થતી જાય છે. તે હુંમેશા અસ્વસ્થ, ઉદાસ અને ચિંતાગ્રસ્ત રહે છે. મગજ પર ખેંચાણુ વધારે રહે છે.
શિયાળ અને દેડકાનું એક રૂપક—
કલસુશીલ–ઝઘડાળુ સ્વભાવની વ્યક્તિ કેવી હાય છે? તેના ઉપર એક રૂપક આ પ્રકારે છે—શિયાળ દેડકાની સાથે કાઈપણ રીતે ઝઘડો કરવા ઈચ્છતા હતા. એટલામાં એક દિવસ બન્ને નદીના કિનારે પાણી પી રહ્યા હતા. ત્યારે શિયાળે ઝઘડા કરવાની દાનતથી દેડકાને કહ્યુ એચ ! તું પાણી કેમ બગાડી રહ્યો છે? તુ' ની પર પાણી પી રહ્યો છે એટલે ગંદુ પાણી મારી પાસે આવી રહ્યું છે. દેડકાએ કહ્યુ “તમે તા નદીના ઉપરના ભાગ પર છે અને હું તેા નીચેના ભાગ પર છું. પાણી વહેતુ -વહેતુ ઉપરથી નીચે તરફ આવી રહ્યું છે. પછી મારાથી ખગડેલુ પાણી કેવી રીતે ઉપર આવે ? વાત તે ખાટી છે. શિયાળે વાત બદલતાં કહ્યું કે-૧૦ મહિના પહેલાં તે મને ગાળ શા માટે આપી હતી ? આ સાંભળીને દેડકાએ હ્યુ -અરે....રે ! મારા જન્મ થયાં હજી ૮-૯ મહિના થયા છે. તેથી ગાળના પ્રશ્ન જ ત્યાં ઊભે થાય છે ? પછી શિયાળે કહ્યું-સારૂં', તે નહીં તેા તારા બાપે ગાળ આપી હશે ? દેડકાએ કહ્યુ -અરે! મારા પિતાજીને તા સિંહે ફાડી ખાધા છે. એ વાતને પણ દસ-અગિયાર મહિના થઈ ગયા. એવુ' મારી માએ કહ્યું હતુ. પછી શિયાળ ગરમ થઈ ગયા અને દેડકાં પર તૂટી પડયો-અમે એય-તુ મારી સામે કેમ મેલે છે? શુ સમજે છે મને ? મને બધી વાતમાં જૂઠો જ સાબિત કરે છે? અને એટલામાં શિયાળ દેડકાને મારવા લાગ્યા.વિચાર! ! આવા પ્રસંગ કેટલીય વાર આપણા માનવ સમાજમાં પણ્ અને છે. આ તા રૂપક છે. વાતા તે આથી પણ આગળ વધતી જાય છે. કલર્ડમાં સમયની અને વાર્તાની એ એમાંથી એકેયની મર્યાદા રહેતી નથી. શબ્દ પ્રયાગાના વિવેક રહેતા નથી, તેમ જ નાના-મેાટાને પણ વિવેક રહેતા નથી.
કલહની ઉદીરણા કરવાવાળા
ઉદીરણાના અર્થ એ છે કે અત્યારે જેના ઉદય નથી, જે વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org