________________
૬૩૧
કે તને ઉપરથી થાળી લેવામાં શું તકલીફ પડતીતી? સ ! સામસામેના કલહમાં દોષારાપણ થઈ રહ્યું હતું. આ ભાષા કેટલી ખરાબ છે ? અને તે પણ માતા-પુત્રની વચ્ચે ? વિચારે! ગૌતમ પૃચ્છામાં કમ તણી ગતિ ન્યારી બતાવતાં કહ્યુ છે કે-જેવું ખેલાયું હતું તેવુ. જ થયું. એક દિવસ ચારી વગેરેના પાપમાં પકડાઈ ગયા. પુત્રને ફાંસીની સજા મળી અને આવા જ અપરાધમાં પકડાયેલી માતાના બન્ને હાથ કપાયા. આ વચન ચેાગના કમ'નુ' પાપ ફળ છે. કાયિક કલહમાં પરસ્પર લડવુ" મારપીટ કરવી. જો કે કલહુના ત્રણે પ્રકાર ખેાટા છે. જ્યારે ઝઘડા માટા સાથે થાય છે અને જ્યાં મર્યાદા વચમાં બાધક બને છે ત્યાં માનસિક અને વાચિક કલહુ જ વધારે ચાલે છે.
નાના પુત્ર પ્રત્યેના રાગભાવથી કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા પ્રસન્ન ચંદ્ર રાજષિ પણ માનસિક યુદ્ધમાં ચઢી ગયા કે જેનુ કેઈ ઠેકાણુ જ ન રહ્યું. સૂર્યની સામે દૃષ્ટિ માંડીને, બે હાથ ઉંચા કરીને, એક પગ પર ઉભેલા તપસ્વી પ્રસન્નચંદ્ર રાજષિ નુ રસ્તાના માણસેાની વચ્ચે થતી વાતા સાંભળીને પુત્રપ્રેમથી મન ઉદ્વિગ્ન થઈ ગયુ. અને માનસિક યુદ્ધની ધારા પર ચઢી ગયા. વિચારનું યુદ્ધ પણ એટલુ` ભયંકર હતું કે સાત નરકમાં જવા સુધીની કર્માંની વગ ણાએ ભેગી થઈ ગઈ હતી. પરંતુ અંતે પેાતાના આત્માને સભાળી લીધેા અને પશ્ચાત્તાપના અગ્નિ પર ચઢતા થાડી જ વારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
માનસિક કલહ સતત સંતાપ કરાવે છે. મનમાં એક પ્રકારની આગ પ્રગટાવે છે. એ આગ ઠંડી થવી તે! મુશ્કેલ છે, તેથી દ્વેગ સતત રહે છે. અંદરને અંદર આગ ખળતી રહે છે. આ દામાં મળતા મનુષ્યને કલેશની અસર તેના શરીર પર પડે છે. પાચન તંત્ર બગડી જાય છે અને ભૂખ-તરસ કંઈપણ લાગતુ નથી. ખાવાની ઈચ્છા નથી થતી. શરીર દુબળુ પાતળુ કૃશ થતું જાય છે. મનમાં લાગેલી ચેટ ઘેરી બનતી જાય છે. માનસિક સતાપ અનિદ્રાના રોગ ઊભેા કરી દે છે. પથારીમાં પડયા રહે છે પર ંતુ ઊંઘ નથી આવતી. વિચારાનાં યુદ્ધ ચાલે છે, ભયંકર સંઘષ ચાલે છે અને કદાચ ઊંઘ આવી જાય તે પણ કયારેક કયારેક આવા કલડુશીલ મનુષ્ય ઊ ંઘમાં પણ ઝઘડતા “હાય છે, બડમડ કરતા હેાય છે. ઊંઘમાં ગાળેા પણ ખેલવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org