________________
૫૯૮
કહેવાય છે. તેમને શિપથિક બંધ થાય છે જે જલ્દીથી છૂટી પણ જાય છે. લોટમાં નાંખવામાં આવતાં ઘી–પાણીની જેમ અને કાર્પણ વર્ગણામાં રાગ-દ્વેષ-કષાય રૂપ વત્તિથી તેલ નાંખીએ છીએ અને ચીકાશ. આવે છે. જે આત્માની સાથે ચીટકી જાય છે અને કર્મ બનીને કેટલાક વર્ષો સુધી સાથે રહે છે. આ અમારે સાંપરાયિક કર્માશ્રવ અને કર્મ બંધ થ.
ષનું સ્વરૂપ - દ્વેષની વ્યાખ્યા કરતા પૂ. યોગી આનંદઘનજી મહારાજે કહ્યું કે “ષની વય મર” જ્યાં અરૂચી થાય છે ત્યાંથી જ શ્રેષની વૃત્તિ, ઉત્પન થાય છે. અરૂચિ અપ્રીતિમાં શ્રેષરૂપી બીજ વવાય છે. અને વહેમ, શકા, ઈર્ષા, પરસ્પર ભ્રમ વગેરે સાધને તે બીજને મેટુ બનાવે છે. ક્રોધ-માન વગેરે આ વૃક્ષની છાયા છે. પ્રાયઃ રાગમાંથી પણ દ્વેષ જાગૃત થાય છે. “રાન્તિ પst =ાતે ” આ શ્રેષનું મૂળ અજ્ઞાન છે. જે આત્માનું નથી તેને પહેલા પિતાનું માની લેવું અને પછી તેને કોઈ લઈ જાય, ચેરાઈ જાય અથવા અપહરણ કરી જાય તો ત્યારે આપણને હેષ થાય છે એ મોટું અજ્ઞાન છે. છતાં પણ કોધાદિ બધું પ્રગટ થાય છે. ક્રોધ–માન દ્વેષને જગાડવામાં સહાય કરે છે. શ્રેષમાં પિતાને અભિમાન રહે છે. તેથી બીજાના પ્રત્યે તિરસ્કાર પ્રગટ થાય છે દ્વેષી પ્રાયઃ બીજાની પ્રત્યે તિરસ્કારની વૃત્તિથી જ જેતે હોય છે. કૅષ પહેલા વિચારધારામાં (મનમાં) ઉત્પન્ન થાય છે. પછીથી વચન એગના વ્યવહારમાં એટલે કે ભાષામાં આવે છે. આથી આ સારી રીતે સમજી શકાય છે કે આની ભાષામાં દ્વેષ છે. મનમાં દ્વેષ છે. ઠેષ બુધ્ધિથી બેલી રહે છે. રાગ-દ્વેષથી જ પછી આગળ કલેશ-કષાય, કલહ-ઝઘડે બધું વધે છે. અનેક પાપો ઠેષ વૃત્તિથી વધે છે. દ્વેષી કૃષ્ણ લેશ્યામાં શૈદ્રધ્યાનની વૃત્તિ-ખૂન-મારપીટ કરવા માટે પણ તૈયાર હોય છે. આ બધા આત્મામાં પડેલા આત્મ શત્રુઓ છે. છેષ પણ આંધળે છે. જેના ઉપર દ્વેષ થાય છે તેના ગુણે પછી કયારેય દેખાતા નથી. દ્વિષ ગુણનાશક છે. ગુણાનુરાગી બુદ્ધિને નાશક પણ દ્વેષ છે. હૈષ હંમેશા પહેલા નાની વાતમાંથી જ ઉત્પન્ન થતા હોય છે. પછી તેમાંથી રજનું ગજ થાય છે અને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. દ્વેષી મનુષ્ય પ્રાયઃ સામેની વ્યક્તિનું ખરાબ જ ઇરછે છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org