________________
પ૯૭
કરાવે છે, પાપની પ્રવૃત્તિ કરાવે છે. વૃદ્ધિનું કારણ છે તેથી તેને પાપસ્થાનકમાં ગણ્યું છે, કમ તરીકે તેની ગણતરી કરી છે. રાગ-દ્વેષથી કર્મબંધ -
સંસારમાં બધા ને કર્મબંધ થાય છે. ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રમાં કર્મને આશ્રવ બે પ્રકારે થાય છે. એવું બતાવતા લખ્યું છે–
“સાચાડશષયો સાપૂજાવિયો કષાય સહિત અને કષાય રહિત સામ્પશયિક અને અપથિક એ બે ભાગેથી કમને આશ્રવ થાય છે અને કમને બંધ થાય છે.
કર્માશ્રય
સાંપરાયિક (કષાય સહિત)
એયપથિક (કષાય રહિત) - સંપાયને અર્થ છે કષાય ક્રોધ-માન-માય–લેભ એ ચાર કષાય છે. તેનું મૂળ રાગ-દ્વેષ છે. કષાયથી જ પાપ પ્રવૃત્તિમાં અને કર્મની રજકણ કાર્મણ વર્ગણામાં ચીકાશ આવે છે અને તે આત્મા સાથે જોડાચ (ચીટકે) છે. દા.ત. જેવી રીતે માની લે કે એક છોકરો દિવાલ પર બોલ ફેકે છે. હવે એ બેલ જે કેરે હશે તે ભીંતથી ટકરાઈને સીધે નીચે પાછો ફરશે. હવે તે જ બોલને કાદવ, કચડમાં રગદોળીને પછી દિવાલ ઉપર ફેંકવામાં આવે તો તેને ડાઘ ભીંત ઉપર પડી જશે. અમુક કીચડ દિવાલ ઉપર ચેટી જશે. આજ દ્રષ્ટાંત કર્મબંધન સમજવામાં ઉપરોગી બને છે જે રાગ-દ્વેષના કીચડ નથી તે કર્મબંધ પણ નથી થતું અને રાગ-દ્વેષને સદ્ભાવમાં કર્મબંધ તીવ્ર થાય છે. બરાબર તેવી જ રીતે અમારા જેવા સંસારી જીવ જે રાગ-દ્વેષ કષાયથી કલુષિત મનવાળા થઈને જે પણ પ્રવૃત્તિ કરે છે તેનાથી સાંપરા યિક કમશ્રવ કર્મને બંધ થાય છે, અને તેરમાં ગુણસ્થાનકે બિરાજમાન પૂજ્ય કેવળી ભગવંત જે આહાર-નિહાર-વિહાર વગેરે પ્રવૃત્તિ કરે છે તે ક્રિયાથી કર્માશ્રવ તે અવશ્ય થાય છે અને તે પથિક કર્માશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org