________________
૫૯૬
ખિન્ન થઈને ક્રોધાવેશમાં નિચાણુ (દઢ સંકલ્પ) કર્યું. કે અરે! આને અત્યારે પણ ખૂબ સતાવ્યા છે, દુઃખ આપ્યુ છે તા હવે પછીના જન્મમાં આના વધ કરવાવાળા હુ જ ખનું, જો મારા તપનુ કોઈ ફળ હાય તા મને આ જ જોઇએ છે. દૌરની પરપરા વધી અન્નનું આયુષ્ય પૂર્ણ થયું. વચમાં ન્યતર ગતિના જન્મ પસાર કરીને મનુષ્ય ગતિમાં આવ્યા. સુમ ગળના જીવ રાજા શ્રેણિક બન્યા, અને સેનને જીવ શ્રેણિકના પુત્ર કાણિક બન્યા. પેાતાના પૂર્વ નિયાણાને અનુસારે ચુવાન થતાં પુત્ર કાણિકે પિતા શ્રેણિકને જેલમાં નાંખીને ચાબૂકના કારડા વી આવ્યા હતા. એક જન્મનું ઐર-દ્વેષ બીજા જન્મમાં પણ સાથે જ આવે છે. આવા બૈરી પુત્ર કાણિક મરીને છઠ્ઠી નરકમાં ગયે અને શ્રેણિક રાજા પહેલી નરકમાં ગયા. શ્રેણિક રાજા ત્યાંથી નીકળીને ૮૪ હજાર વર્ષ પછી આવતી ચાવીશીના પ્રથમ તીર્થકર પદ્મનાભ સ્વામી નશે.
સમરાદિત્ય ચરિત્રમાં અગ્નિશમાં અને ગુસેનના જે પ્રથમ ભવ હતા તેવા જ સુમંગળ અને સેનકના છે. ફક્ત નિયાણામાં ફેર છે, અગ્નિશર્માએ જન્મ-જન્મ આના મારવાવાળા થાઉં એવુ નિયાણુ કર્યું' હતું. દ્વેષ અત્યંત હતા. જ્યારે સેનને દ્વેષની માત્રા ઓછી હતી. હવે પછીના જનમમાં આના મારનાર ખનુ એવુ નિયાણું કર્યું હતું. જુદાજુદા પ્રકારના નિયાણાની પાછળ ક્રાય (દ્વેષ)ની ચૂનાધિક માત્રા કારણભૂત છે. જેટલી રાગ-દ્વેષની માત્રા ન્યૂના ધિક રહે છે તેના અનુસાર નિયાણુ.. અધાય છે. તેવી રાગ-દ્વેષની વૃત્તિથી ખચવાવાળા જ સંસારથી ખચી શકે છે. ભવ વૃત્તિથી ખચી શકે છે. દ્વેષને પાપસ્થાનક શા માટે ગણ્યુ છે ? :
દ્વેષના વિષયમાં આટલુ' સ્પષ્ટ વિવેચન કરવાથી તમને આ વાત સારી રીતે સમજાય ગઈ હશે કે દ્વેષને પાપસ્થાનક શા માટે ગણ્યુ છે? વિચાર! સીધી વાત છે કે જેનાથી કર્માંધ થાય, જેને સેવવાથી પાપ લાગે, આત્મા અશુદ્ધ અને અને આવા કના કારણે ભવવૃદ્ધિ થાય, સંસારની ભવ પરંપરા વધે જન્માજન્મ જેના કારણે દુઃખ-પીડા સહન કરવી પડે અને એક વારના રાગ દ્વેષના સંસ્કારના કારણે પછીના જન્મામાં પણ વળી તેવા ક્રમે કરવા પડે. જે આત્માના શત્રુ છે અને આત્માના ગુણાને દખાવીને કમ'નુ' આવરણ વધારે છે. તે નિશ્ચે પાપકમ કહેવાય છે. દ્વેષમાં આ બધા લક્ષણ છે. તેથી દ્વેષ કેમ બધ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International