________________
૫૭૯
બધા આછા વધારે રાગ-દ્વેષથી ભરેલા છે. ગતિની દૃષ્ટિથી પણ વિચારી એ તા નરક ગતિમાં સૌથી વધારે દ્વેષ છે. કૃષ્ણ વેશ્યાવાળા આત-રૌદ્ર યાન પરાયણ જીવા એકબીજાને જુએ છે અને તરત જ મારવાની વૃત્તિ આવી જાય છે. જ્યાં પરમાધામી નથી એવી ચાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરક ભૂમિમાં પણ વેદના ઓછી નથી. પરંતુ પહેલી કરતા ખીજી, ખીજી કરતાં ત્રીજી એવી રીતે આગળ-આગળ વેદના વધારે જ અતાવવામાં આવી છે. અન્યાન્ય પરસ્પર પણ તીવ્ર દ્વેષ વૃત્તિમાં લડવુ' અગડવુ' તા ત્યાં સામાન્ય વાત છે. સૌથી વધારે ખરાબ કૃષ્ણ વેશ્યાની વિચારધારાવાળા જીવા નરકમાં છે. બીજી માજુ માં નપુ સકવેઢવાળા જીવા છે. આ રૌદ્રધ્યાનની અધ્યવસાયધારા પણ ખરાબ છે. આવી અવસ્થામાં સતત લડવા-ઝગડવાનું પણ ચાલુ છે. અહી લડી-ઝગડીને, યુદ્ધ કરીને મારામારી કરીને જે જીવ નરકગતિમાં જાય છે, તે દુશ્મન દુશ્મન પણ એકી સાથે એક જ નરકમાં ઉત્પન્ન થાય છે, આંખેામાં એક બીજા પ્રત્યે દ્વેષ વૈર વૈમનસ્ય તે ભરેલું જ છે. આથી નરકમાં તે જોતાંની સાથે જ કાપ ચઢે છે. નરકગતિમાં પણ દ્વેષના ઉદય ઘણું. વધારે હાય છે.
નરક ગતિથી કંઇક ઓછું પરંતુ જન્માજન્મનું જાતીય વૈર પણ તિયચ ગતિમાં ઘણુ" હેાય છે. ઉંદર-બિલાડીમાં, માર અને સાપમાં, સાપ અને નેળિયામાં, ગાય અને સિંહમાં જાતીય વૈર અત્યત તીવ્ર હાય છે. આંખેાથી જોતાંની સાથે જ ત્યાં એક બીજાને છેડતા નથી. બિલાડી તે દિવસ-રાત ઉદરને પકડવાને માટે ફરતી રહે છે. તેવી રીતે કબૂ તને પણ પકડતી રહે છે. સાપને જોતા જ માર છેાડતા નથી અને સાપ અને નાળિયા તેા પરસ્પર હંમેશા લડતા જ રહે છે. તિય "ચ ગતિમાં પશુ-પક્ષીમાં પણ્ દ્વેષ ભરેલા પડયા છે.
દેવલાકના દેવતાઓમાં પણ પરસ્પર દ્વેષ દુશ્મનતા રહે છે. એક બીજાની અપ્સરાઓને ઉઠાવી જાય છે. અપહરણ કરે છે અને પાછા લડતા અગડતા પણ્ હાય છે. ભૂત-પ્રેત, વ્યંતર-યક્ષ-રાક્ષસ-કિનર વગેરે જાતિના દેવગતિના દેવતાઓમાં પણ દ્વેષ દુશ્મનતા ઘણા પ્રમાણમાં રહે છે. તેઓ શસ્ત્રધારી પણ હેાય છે. હમેશા શસ્ત્રો રાખવાવાળા હોય છે. આથી દેવગતિ પણ રાગ દ્વેષથી મુકત નથી. તેથી સ્વસ્તિકમાં 45 દેવગતિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org