________________
૫૭૮
તેવી રીતે વૈર-વમનસ્ય-દ્વેષનું મૂળ પણ ક્રોધ છે. कोधः परितापकरः सर्वस्याद्वेगकारकः क्रोधः । वैरानुसग जनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ॥
છે. તેથી દ્વેષના
ક્રોધ એ સંતાપ કરાવવાવાળા છે. બધાને ઉદ્વેગ કરાવનાર પશુ ક્રાધ જ છે અને દૌરની પરપરા વધારનાર પણ ક્રોધ જ છે. આથી ક્રોધ સતિના નાશ કરવાવાળા છે. વૈર અહી' દ્વેષ વૃત્તિના અર્થમાં છે. આનુ પણ મૂળ જનક-ઉત્પત્તિ સ્થાન તા ક્રોધ જ એ પ્રભેદો જે કરાયા છે તેમાં એક ક્રોધ અને બીજો માન છે. આ મેના કારણે દ્વેષ ઉત્પન્ન થાય છે, વધે છે. જે જેટલેા વધારે ક્રોધી છે તેને તેટલા વધારે દુશ્મન હેાય છે. ક્રાધીથી અનેક લેાકાને અપ્રીતિ થાય છે. તેવી રીતે સત્તાના સ્થાન પર, ઘણા માનના સ્થાને રહ્યા છતાં પણ દ્વેષી અનેક હોય છે. ઊ'ચી સત્તાવાળાના દ્વેષી કેટલાક લેકી અને છે. આથી તેમને જાનને ખતરા હુમેશા રહે છે. તેથી હંમેશા તેની રક્ષા માટે અંગરક્ષક દળ રાખવામાં આવે છે. તે પણ તેના દુશ્મને ત્યા કરવા માટે સતત તર્ક વાળા રહેછે. જેમ કે ગાંધીજી, કેનેડી, ઈંદિરા ગાંધી અને લેાંગેવાલ વગેરેના વિષયમાં બન્યું અને ઊંચી સત્તાના સ્થાને અત્યંત વધારે અહ વૃત્તિ-ખભિમાનના નયામાં ચકચૂર કેટલીકવાર અમે ગ્ય કાય પણ્ કરી બેસે છે. સત્તાના લાલચુ પણ કેટલાક હૈાય છે. આવી એક વ્યક્તિ ઊંચા સ્થાને બેઠા પછી અન્ય કેટલાકને સાફ (ખતમ) કરી નાંખવાનું પણ વિચારે છે અને કેટલાકને ખતમ કરીને મૃત્યુના ઘાટે પણ ઉતારી દે છે તે! પણ દુનિયાને ખખર નથી પડતી કે આને કાણે મારી નાંખ્યા છે ? આમ પણ રાજનીતિને ગણિકા (વેશ્યા)ની નીતિ શ્રીધી છે. આથી સ્વયં અનેકા પર દ્વેષ રાખવાવાળા અનેકોના પાતે જ દુશ્મન થાય છે અને અનેક લેાકેા રાજાના દુશ્મને હાય છે. ઊંચી સત્તાનું પદ ઘણા દ્વેષથી યુક્ત હાય છે. આ જ વિચિત્રતા છે. ચારે ગતિમાં દ્વેષની વૃત્તિ
સ'સાર ચાર ગતિમય – છે. દેવ, મનુષ્ય નરક અને તિય ચ આ ચારે ગતિમાં જ્યાં પણ જે પણ જીવ હોય, જેટલા પણ જીવ હાય તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International