________________
૪૬૪
અઢાર પાપમાં માયાનું સ્થાન
અઢાર પાપસ્થાનોમાં માચાનું સ્થાન બે વાર આપવામાં આવ્યુ છે, આઠમા નખર કેવળ માયાને જણાવે છે અને સત્તરમાં નખરે માયા મૃષાવાદનું યુગલ છે, અસત્યની સાથે માયાનું જોડાણ છે. કેવળ માયા કપટ છળ, કે માયાવી વૃત્તિ કરવી. માયા સહિત વ્યવહાર કરવા તે આઠમુ. પાપસ્થાનક છે. માયાપૂર્વક અસત્ય ખેલવું, તેના ક્રમ સત્તરમાં છે. માયાવી જીવ વાસ્તવમાં દુઃખી છે. માયા રવ-પર ઉભય ખ'નેને છેતરે છે. તે પાપજનક છે.
कौटिल्यपटवः पापाः मायाया बकवृत्तयः । भुवनं वर चयमाना वज्वयन्ते स्वयमेव हि ॥
કુટિલતા-છળ-કપટ કરવામાં માયાવી ચતુર હાય છે. ખગલાનાં જેવુ ધ્યાન કરવાવાળા દંભી વૃત્તિવાળાની જેમ કપટ કરવાવાળા પાપી માયાથી જગતને ઠગવા જાય છે પણ વાસ્તવમાં તે પેાતે જ ગાય છે. તેથી માયાને ખગવૃત્તિ જેવી કહેવામાં આવી છે. કેશકાર શ્રી હેમચ`દ્રાગાય મહારાજ અભિધાનકેશમાં માચાના પર્યાયવાચક શબ્દોના પ્રયાગ કરે છે.
माया तु शठतां शाठ्यं, कुसृतिर्निकृतिश्च सा । कपटं कैतवं दम्भः कूटं छद्मोपधिछलम् । ચો મિષ રુક્ષ નિમ ક્યાનો....
માયા, શહેતા, શાઠય કુસૂતિ, નિકૃતિ, કપટ, કૈતવ દમ્સ, ફૂટ, દકા ઉપધિ, છળ, બ્યપદેશ, મિષ, લક્ષ, નિભ, વ્યાજ, બહાનું, વાંચના કુટિલત, ઠગવૃત્તિ વિશ્વાસઘાત, દ્રોહ, દગેા, વક્રતા, લુચ્ચાઈ, વગેરે સંસ્કૃત-હિ'ન્રી આદિ ભાષામાં પર્યાયવાચી શબ્દો છે. તે સ માયાનુ સ્વપ છે. જુદા જુદા રૂપમાં આ શબ્દોના પ્રયોગ લેાકેા કરે છે. વિદ્યાથી ચાલુ પરીક્ષામાં બહાના કાઢીને બહાર જાય છે જેમકે પાણી પીવા પેશાબ કરવા આ બધા મહાના હોય છે. પરંતુ મનમાં હેતુ તે કાંઈક જુદા જ હેાય છે. આ માયાનુ લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org