SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ માયા અને લેાભ એ રાગના ઘરમાં અને ક્રોધ તથા માન એ બંને દ્વેષના ચુગલમાં ગણાય છે. આખરે આનુ' મૂળ આની જડતા રાગ દ્વેષ જ છે. (4 ક્રોધાદિ કષાયાને ૧૮ પાપસ્થાનકમાં શા માટે ગણ્યા છે ? ૧૮ પ્રકારના પાપેાના વિવેચનનું આ પુસ્તક “ પાપની સજા ભારે ’ માં પાપસ્થાનકાને વિચાર પહેલાં પણ કર્યાં છે. પાછલા પુસ્તકમાં પાંચ પાપસ્થાનક સુધીનું વિવેચન કર્યું છે, હવે અહીંથી ક્રાદિ કષાયાનું વિવેચન શરૂ થાય છે. આથી એ પ્રશ્ન ઊભા થાય છે કે ક્રેપ, માન, માયા, લાભ વગેરેને પાપસ્થાનામાં શા માટે ગણ્યા છે ? ક્રોધાદિને પાપ કેવી રીતે કહી શકાય ? શા માટે કહ્યુ ? આથી ૧૮ પાપસ્થાનામાં દ્રવ્ય અને ભાવ પાપના ભેદ જે કર્યાં છે તે દ્રષ્ટિથી ૧૮ પાપાને દ્રવ્ય અને ભાવ પાપના ભેદ રે કર્યાં છે તે દૃષ્ટિથી ૧૮ પાપેાને દ્રવ્ય અને ભાવ એ બે વિભાગમાં જુદા કર્યાં છે— દ્રવ્ય પાપ (માહ્ય) ૧, ૨, ૩, ૪, ૫, કલ૩, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરપરિવાદ ૧૮ પાપ Į Jain Education International ૧૮ પા૫ વ્યવહાર પાપ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ-અતિ, પપરિયાદ. ભાવ પાપ (આભ્યંતર) ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રતિ-અતિ, માયા મૃષાવાદ, મિથ્યાત્વ. શલ્ય નિશ્ચય પાપ ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, માયામૃષાવાદ મિથ્યાત્વ શલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy