________________
૩૧૮
ખખરામાં, સિનેમાના પેાસ્ટરામાં, પેપર, સામાયિક, માસિક સાપ્તાહિક સત્ર, કપડાની જાહેર ખખરામાં બધે સ્ત્રીની જાહેરખખર, ખખર નહી. કેમ આવશ્યક માની લીધી છે? આવા ખરાબ ગંદા પેસ્ટ છાપે છે. ફકત વ્યાપાર નીતિ....ના કારણે માંગ વધે એ હેતુથી સામા ચક્ર-માસિકના મુખ્ય પાના ઉપર નગ્ન-અનગ્ન અશ્લીલ ચિત્ર છાપી દે છે અને યુવકનુ મન લલચાય જાય છે. એ રીતે માંગ વધે છે. વિદેશમાં કરાડો અખો રૂપિયા ફકત આવા નગ્ન ચિત્રાને છાપીને એક-બે સામયિક વાળાઓએ કમાઈ લીધા છે. આખરે શુ? આજે ઘેર ઘેર શે! રૂમમાં ડ્રોઇંગરૂમમાં, શયન ખડામાં ચિત્ર, કેલેન્ડર ફોટો, કલાકૃતિ પણ એવી ખરાબ—ગઢી રાખવામાં આવે છે કે ઘરમાં પોતાના પુત્રને પણ કામ ઉત્ત્પન્ન થઈ જાય. પિતાએ પુત્રી ઉપર, ભાઈએ મ્હેન ઉપર બળાત્કાર કર્યાં છે એવા તે સેંકડા પ્રસંગ છાપામાં છપાઈ ગયા છે. હવે માત્ર પુત્રે માતા ઉપર બળાત્કાર કર્યાં હેાય એ છાપવાનું ખાકી રહી ગયુ છે. સ`સારમાં કોઇ પાપ છુપાયેલું નથી. આ સંસારની આટલી માટી ધરતીના વિશાલ સ્ટેજ પર કિસ્મતના આધા નાટક ભજવાઈ ગયા છે. કાઈ પાપ બાકી રહ્યુ નથી અને આજે આ કલિયુગમાં તે પાપની કાઈ રીત, કેાઈ યુક્તિ, કોઈ પ્રકાર બાકી રહ્યો હાય એવુ લાગતું જ નથી.
પ્રકારના
અરે ભાઇ! માની લે. કે રાવણ સીતાને ઉઠાવીને લઈ ગયેા હતા હા, આ રાવણે જરૂર ખરાબ કર્યું. ઘણું ખરાખ કયું. પરંતુ રાવણે સીતાના સતીત્વને, શીયળને ખ ંડિત તા નથી કર્યું. રાવણ વાર વાર સીતાની સામે ભેાગની પ્રાથના કરતે રહ્યો, યાચના કરતા રહ્યો, સીતાને સમજાવવાના, મનાવવાના હજારો પ્રયત્નો કરતા રહ્યો. પણ સીતાનો સ્પર્શ શુદ્ધા નથી કર્યાં. સીતાની ઈચ્છાની વિરુદ્ધ બળાત્કાર નથી કર્યાં. રાવણ્ હેરાન થઈ ગયા હતા, થાકી ગયેા હતે. રાવણને સલાહ આપતાં કેાઈએ કહ્યું-અરે ! આપની પાસે તે અહુરૂપી વિદ્યા છે. આપ રામનું રૂપ લઇને સીતાની સામે જાવ અને સીતાને વશ કરે એમાં શુ મેાટી વાત છે? રાવણે પ્રત્યુત્તર આપતાં કહ્યું....અરે ! હજારો પ્રત્યેાગેમાં આ પ્રયાગ પણ મેં કરી જોયા. જ્યારે હું રામનુ રૂપ લઈને ગર્ચા ત્યારે બળાત્કારની ઈચ્છા જ નથી થતી, વાસના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org