________________
૩૧૭
ઇંડવા છે તેના મતલબ એ નથી કે સસાર બગાડીને છેડવા ના, લીલાછમ સુંદર, મધુર-મીઠા સ’સાર છોડવા એમાં પોતાની બહાદુરી છે. આજે પણ વિદેશના લાખા લેાકેા ભારતીય પરિવારના જીવનની તરફ આકર્ષાય છે. અમારી પરિવારની વ્યવસ્થા સંયુકત કુટુંબની વ્યવસ્થા, પરિવારને પ્રેમ, પુત્રસ્નેહ, માતૃવાત્સલ્ય, માતૃભકિત, પિતૃભકિત વગેરે અનેક ગુણેાની તરફ આકર્ષાય છે. ઘણાં જ પ્રભાવિત છે. વિશ્વનું સૌથી મેાટું આશ્ચય' માને છે અને જ્યારે વિદેશામાં પરિવારની વ્યવસ્થા જેવી કેાઈ વસ્તુ જ નથી, માતા-પિતાની ભકિતસેવા જેવી કેાઈ વાત જ વિદેશેામાં નથી....આ વાતથી ઘણાં લેાકેા દુઃખી પણ છે. અનાય દેશેામાં માત્ર અ અને કામની જ પ્રધાનતા છે. આજે ઘણાં પ્રમાણમાં સુખ-સ‘પતિ-સુખના સેંકડો સાધન હોવા છતાં પણ બિચારા સુખ-શાંતિ શું ચીજ છે ? એનાથી અપરિચિત છે, આંતરિક જીવનમાં ઘણાં જ દુ:ખી છે. ઘણા ત્રાસ પામેલા છે. આ બાજુ ભારતીયા કૌટુંબિક સુખ-શાંતિની વ્યવસ્થાની પાછળ પણ ધમ નું ચેાગદાન ઘણું બધુ છે. ધમે પેાતાના પરિવારમાં પણ વ્યવસ્થા બનાવી છે. શરીર સમાનતાથી બધી સ્ત્રીએ જ છે. પરંતુ ધમ ભેદ જ્ઞાનથી ચૈાન્ય વ્યવહાર શીખવાડતાં કહે છે કે એક સ્ત્રી માતા છે. તેના તરફ પૂજ્ય ભાવ-ભક્તિ ભાવ રાખેા, તેમના ચરણાના સ્પર્શ કરીને આશોવંદને માંગે, બીજી બહેન છે. મહેનની રક્ષા કરા, આદર ભાવ રાખે. ત્રીજી ભાભી છે, ભાભીને પણ માતાનો જેમ આદર ભાવથી જુએ. માતાની જેમ તે પણ સન્માનને ચેાગ્ય છે. એક પુત્રી-કન્યા પણ છે. તેની તરફ વાત્સલ્યભાવથી જુએ. માત્ર એક સ્ત્રી જ પત્ની છે. પત્નીની તરફ પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જુએ. આ રીતે બધી સ્ત્રી જ છે. શરીરથી તેા સમાન છે. પરતુ ધમ એ આ વ્યવસ્થા કરી છે. અને કાના તરફ કેવુ ઔચિત્ય રાખવું એ શીખવાડયુ છે. આથી આજે આય દેશમાં પારિવારિક વ્યવસ્થા સારી રીતે ગોઠવાઈ ગઈ. આના અધેા યશ ધર્મના ફાળે જાય છે.
1
આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતા કરવાવાળાઓએ જ સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું કરી નાખ્યું છે. જ્યાં જુએ ત્યાં સ્ત્રીઓના શરીરનું કામ પેાષક કટપૂતળીની જેમ લીલામ(વેચાણ) થઈ રહ્યુ છે. પ્રત્યેક જાહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org