SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આજે આપણા ઘરઆંગણે “પયુંષણ મહાપર્વની પધરામણી થઈ છે. અહીં, આપણે બધા, આ મેં ઘેરા મહેમાનને સત્કારવા માટે એકઠા થયા છીએ. હવે, તમે સૌ જાણે છે કે જે આપણા મહેમાન હોય તેમનું મનગમતું કરવું, તેમને આનંદ આવે તે રીતે વર્તવું, એ આપણું ભારતીય-આતિથ્યભાવનાનું હાર્દ છે. તે બંધુઓ! આપણા માનવંતા મહેમાનને ગમતી પ્રવૃત્તિઓ બે છે : “તપશ્ચર્યાની અને સંયમની.” અને એમને અણગમતી પ્રવૃત્તિ માત્ર એક જ છે: “પાપવૃત્તિઓને પિષવાની”. આપ સૌને ચેતવી દેવા ચાહું છું કે જે વ્યક્તિ, પાપવૃત્તિઓને પિષવાની પ્રવૃત્તિ નહિ છેડે, તેની મહેમાનગતિ “ પર્યુષણ પર્વ નહિ સ્વીકારે, ને તેથી જ તેને “પયુંષણની આરાધનાને લાભ પણ મળી શકશે નહિ. પાપ-વૃત્તિઓનું શમન કરવાને આપણે નિર્ણય જ, પર્યુષણ પર્વનું સાચું સ્વાગત છે. માટે મિત્રો! આપણે આજે આ નિર્ણય કરીને આપણું મહેમાનનું સાચું સ્વાગત કરીએ. બેલે પર્યુષણ મહાપર્વની જય!” સમારોહના અંતે સૌ “ધર્મની પવિત્ર વૃત્તિઓની પ્રભાવના લઈને વીખરાયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy