SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ सुभाषितसंग्रहसमुच्चय न राज्ञामाज्ञाऽत्र भवति परत्र प्रतिकृतौ । न पुत्रो मित्रं वा भवति न कलत्रं न सुजनः । न पत्नीवित्तं वा बहुभिरथवा किं प्रलपितैः सहायः संसारे [विमल जिनधर्मः परमिह ॥३१॥ પ્રત્યેક ધર્મ અને ખાસ કરીને જૈન ધર્મ જે ગુણો પર વિશેષ ભાર મૂકે છે, તે ગુણોની ધર્મમાં આવશ્યકતા દર્શાવી છે. यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घर्षणच्छेदनतापताडनैः । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥६१॥ આ સંગ્રહના કર્તાનો સર્વધર્મસમભાવ નીચેના શ્લોકમાં સરસ રીતે વ્યક્ત थाय छे. अर्हन् हरो हरिरनादिरनाहतश्च बुद्धो बुधो निरवधिविधिरव्ययश्च । इत्याद्यनेकविधनिर्मलनामधेयं शुद्धाशयः परमहंसमहं नमामि ॥२४॥ મનુષ્યો રસ્તામાં ચાલતા આગળ મારો નિર્વાહ કેમ થશે એની ચિંતા કરે છે, પણ સંસાર નામના નિસીમ માર્ગમાં આગળની ચિંતા કર્યા વગર, નિરાંતે याटोछे. मार्गे लोकः कतिपय]पदक्षेपसाध्ये पुरस्तात् निर्वाहो मे कथमिति भवेच्चिन्तया व्यग्रचितः । संसाराख्ये पुनरिह पथि प्रत्यहं लङ्गनीये। निःसीमेऽस्मिन् किमिति कुधियः सुस्थिताः सञ्चरन्ति ॥३२॥ આ સંગ્રહમાં મોટાભાગનાં સુભાષિતો ઉપદેશપરક છે. મેઘને લગતી અન્યોક્તિ દર્શાવતું એક સુંદર સુભાષિત પણ મળે છે. यत्कृष्णानि दिशां मुखानि तनुषे यद्गर्जसि प्रोषितस्त्रीचेतांसि दधासि यद्भयभरं भूयस्तडिद्विभ्रमैः । एतद् वारिद ! बाह्यमेव भवतां मध्ये तु नैसर्गिक तत्पुष्यत्यमृतं यदत्र जगतां जीवातवे जायते ॥२८॥ ટૂંકમાં કહીએ તો, આ સંગ્રહમાં મળતાં સુભાષિતોમાં, ખાસ તો નીચેના વિષયો પર વિચારો રજૂ થયા છે. સજ્જન મનુષ્યોનું ચારિત્ર્ય, સદ્ગણોની સમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy