________________
ઊધડો લીધો હોવાથી અથવા તો આનંદઘનજી જેવાના તેઓ પાછલી જિંદગીમાં પ્રશંસક બન્યા હોવાથી કે એવા બીજા કોઈક કારણસર પણ તે વખતના સંઘે તેમને સન્માન્યા ન હોય એ શક્ય છે.
- જુઓ, “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૧૯ અને “સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૫-૧૭ ૩૦. ઉપાધ્યાયજીના કાળધર્મની આ સાલ અંગે પણ કેટલીક મતભેદ છે; તે માટે
જુઓ : “મૃતિગ્રંથ', “આમુખ', પૃ. ૧૩ અને “સંપાદકીય નિવેદન', પૃ. ૧૯૨૧ તથા “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૯-૩૦.
જોકે આ વિ.સં. ૧૭૪૩ની સાલ સાચી હોવાની શક્યતા વધારે છે. ૩૧. ઉપાધ્યાયજીના શિષ્યોની વિગતો માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૭૧-૭૩, પૃ.
૧૭૩-૭૪, પૃ. ૧૮૭-૧૮૮ અને “સ્વાધ્યાયગ્રંથ, પૃ. ૨૬-૨૮. ૩૨. “ધર્મસંગ્રહ' ગ્રંથમાંના મૂળ સંસ્કૃત શ્લોકો આ પ્રમાણે છે :
"सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु मूर्द्धन्यतामधिगतास्तपगच्छाधुर्याः । काश्यां विजित्य परयूथिकपर्षयोऽग्या विस्तारितप्रवरजैनमतप्रभावा: ।।१०।। तर्कप्रमाणनयमुख्यविवेचनेन प्रोद्बोधितादिममुनि श्रुतिकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ।।११।।"
- “સ્મૃતિગ્રંથ' પૃ.૧ અને ૨૧૬ના આધારે ૩૩. “મૃતિગ્રંથ', પૃ. ૭૯-૮૦ ૩૪. “યોગદર્શન તથા યોગવિંશિકા' ગ્રંથના પરિચયમાં લખેલ હિંદી લખાણનો ગુજરાતી
અનુવાદ સ્મૃતિગ્રંથ' પૃ. ૨૨૦ના આધારે. ૩૫. જુઓ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ થયેલ આનંદશંકર ધ્રુવનો ‘ગુજરાતના
સંસ્કૃત સાહિત્યનું દિગ્દર્શન' નામે નિબંધ તથા સ્મૃતિગ્રંથ', પૃ. ૧૪૪ ૩૬. (ક) “સ્મૃતિગ્રંથના “આમુખના પૃ. ૭ ઉપર મુનિ પુણ્યવિજયજી નોંધે છે
તેમ ઉપાધ્યાયજી જૈન સાહિત્યમાં રહેલ ખામીઓની તલસ્પર્શી સમીક્ષા કરનાર હતા તેથી તેઓ તત્કાલીન સાધુસમાજ અને સંઘને કડવા થઈ પડ્યા હતા. તેથી જ કદાચ તેમની અને તેમના ગ્રંથરાશિની અક્ષમ્ય
ઉપેક્ષા થઈ હતી. (ખ) “મૃતિગ્રંથ' પૃ. ૨૦૪ ઉપર પણ ઉપાધ્યાયજીના સાહિત્યની ઉપક્ષા અંગે
ચર્ચા કરવામાં આવી છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
[42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org