________________
અંક ૪]
[ ૬૧
વ્યાઘમુખ ઃ (આકાશ સામું જોઈને).
કાંસાના કાટ-ખાધેલા થાળ શો ચન્દ્રમા થયો તારલા સઘળા દીસે ચીમળાયેલ ફૂલ શા...(૨૨) વાગે ચોઘડિયાં મીઠાં મહેલોમાં પૂર્વ ને દિશા દીસે રતુમડી, તેથી
દેવ ! રાત્રિ ગઈ વહી....(૨૩) કિનાશ : જો, ધ્યાન દઈને સાંભળી લે ! પ્રભાત થાય ત્યાં સુધી આનું પૂરું
ધ્યાન રાખજો; છટકી ન જાય પાછો ! હમણાં હું થોડી ઉંઘ ખેંચી કાઢું. પછી ઊઠી, પ્રાતઃકર્મ પતાવીને આને રાજાજી સમક્ષ લઈ જશું.
બધા જાય છે.) ચતુર્થ અંક સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org