________________
અંક ૩]
[ ૩૯
આપે છે.) (વણિકજનો ક્રમશઃ ભટણાં અર્પી, રાજાને પ્રણામ કરી બેસે છે.) રાજા : (ભાવ-ગદ્દગદ સ્વરે)
પુણ્યો મારા પ્રગટ જ થયાં, ઉલ્લલ્યું ભદ્ર આજે લક્ષ્મી આવી મુજ ભવનમાં સગુણો સર્વ લાધ્યા; મારી સામે અમૃત-નયને પૂર્વજો એ નિહાળ્યું
હે શ્રેષ્ઠીઓ ! તુમ પદ પડ્યાં તો જ મારી સભામાં (૧૨) શ્રેષ્ઠી : અહો ! રાજાજીની વાણી કેવી શાતાદાયક છે ! બન્દી : (વણિકોને ઉદ્દેશીને) શ્રેષ્ઠીઓ !
(ગાન) પુણ્ય પરગટ થયું, આજ વિધિ રીઝિયો,
તૂઠી તુમ ઉપર તો કામધેનુ કલ્પતરુ ઘર ફળ્યું, રત્ન-ચિત્તા મળ્યું,
ઓગળ્યું ચપલપણું સંપદાનું થાવ સુપ્રસન્ન ડે શ્રેષ્ઠિગણ ! આજ તો
કાજ સઘળું તમારું જ સીઝક્યું કેમ કે આપની ઉપર મગધેશનું
પ્રીતિ-છલકત આ હૃદય રીઝર્ષ (૧૨) શ્રેષ્ઠી : દેવ ! આ સ્તુતિપાઠકે કહ્યું તે સાવ સાચું છે. પણ સ્વામી !
ન ઇચ્છા લક્ષ્મીની નહિ નવનવા ભોગ ખપતા દિગન્ત ફેલાતા ધવલ યશનીયે નવ તૃષા ભલે ને લૂંટાયા સકલ વિભવો તો પણ હવે
ધરી દેશું રાજન્ ! અમ જીવન ; થાશે બસ પછી ? (૧૩) રાજા : અરે અરે, શ્રેષ્ઠી, આવી અવળવાણી કાં ઉચ્ચારો ભાઈ ?
મારા નીતિપ્રધાન શાસન વિષે જે લુંટતો આપને સ્ત્રીઓને વિષયાન્ધ થૈ પજવતો ને પોષતો પાપને એ હોયે મુજ પુત્ર તો પણ ભલે, મારે કશું કામ નાએવા દુષ્ટ અને અનાર્ય જનનું; દંડીશ તેને નકી ! (૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org