SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૨ ] [ ૩૩ ધરતીનો ખૂણેખૂણો શોધાવીશ; જે કરવું પડે તે બધું કરીને પણ હવે તો એવો પ્રબંધ કરીશ કે તે દુષ્ટોને કારાગાર મળે, ને મને મારો પુત્ર પાછો મળે ! (૨૨) (સ્વજનોને ઉદ્દેશીને) તમે કોઈ લેશ પણ ચિન્તા ના કરશો; સહુ પોતપોતાના સ્થાનકે પહોંચી જાવ. (સેવકોને-) અને તમે લોકો આ વાસનિકાને તેના ઘરે પહોંચતી કરો ! અને ભાઈ રત્નાંગદ ! કાલે પ્રભાતે જ મહાજનના સમેલનનો પ્રબંધ કરજે. ચાલો ત્યારે, હવે અમે પણ ભવનમાં જઈને વિશ્રાન્તિ લઈશું. (બધાં જાય છે.) દ્વિતીય અંક સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy