SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૨] (રત્નાંગદને કાંઈ યાદ આવી જતાં એક સેવકને બોલાવી તેના કાનમાં કંઇક કહે છે.) : હમણાં જ લઇને આવું છું (જાય છે.) (નેપથ્યમાં) હું નથી આવવાની, તું જા અહીંથી.. શ્રેષ્ઠી : રત્નાંગદ ! આ શેની રાડારાડ છે ? સેવક [૨૩ જો, હું ભવનમાં જઈને બધાંને એકત્રિત કરું છું. તમે લોકો હવે મુહૂર્તની વેળા આવતાં જ ગૃહપ્રવેશ કરજો. (આમ કહીને અંદર જાય છે.) રત્નાંગદ : સ્વામી ! એ તો પેલી વાનિકાને અહીં તેડાવી છે ને, તે આવવાની હા-નાકાની કરે છે. શ્રેષ્ઠી : એને શું કામ તેડાવવી પડી ? રત્નાંગદ : વામનિકા : (ડુંગરાતી ડુંગરાતી) હું નહિ નાચું, નહિ નાચું... રત્નાંગદ સેવક : રત્નાંગદ ! આ લઈ આવ્યો વામનિકાને, હવે તમે સંભાળો એને (તેની સમીપે સરકીને) વામનિકા ! આ તો તારા શેઠજીનો ઉત્સવ છે. એમાં નાચવાની ના પાડે તો કેમ ચાલે ? (ઘસડી જઈ મંચ પર બેસાડે છે.) સ્વામી ! ચુંચા સાથે રાંટાં જ શોભે ને ? આ નવા કલાકાર સાથે આ નૃત્યાંગનાઓનું કામ નહિ, વામનિકા નાચે તો જ જામે ! (સેવક વામનિકાને મનામણાં કરતો તેનો હાથ પકડીને ખેંચી લાવે છે મંચ પર) વામનિકા નાચે જેને નાચવું હોય તે. હું તો નથી જ નાચવાની. આમાં ક્યાંય એકાદેય ગુણીજન દેખાય છે તે હું નાચું ? શબર : (ક્રોધથી, વક્ર દૃષ્ટિથી તેની સામે જોતો-) તો આ અમે ઊભા તે કોણ છીએ ? કોઈ ગુણી જન નથી એમ કહીને અમારું અપમાન કરે છે તું ? વામનિકા (લટકાં સાથે કટાક્ષમાં) ઑ...હો ...! જ્યાં આવા રૂપાળા ને : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy