________________
થાર્થ : વજઋષભનારાચ, વજનારા, નારાચ, નિશ્ચય અર્ધનારાચ, કીલિકા અને છેદસ્કૃષ્ટ એ ૬ સંઘયણ છે. //૪
વ્યારધ્ધાર્થ :- સંદનન એટલે સંદતિ અર્થાતુ અસ્થિઓનો (હાડસમુદાયનો) પરસ્પર સંબંધ થવો. તે હાડના સંબંધની વિચિત્રતાથી સંહનન-સંઘયણ ૬ ભેદવાળું છે. ત્યાં વ7 શબ્દથી
ખીલી” અર્થ થાય છે. અને ત્રગમ એટલે બે હાડકાંના સંબંધ ઉપર જ વલયાકારે વીંટાઈ વળેલો પાટો. તથા નીચેથી બીજા હાડકા વડે સંચય પામેલ (જકડાયેલ) એવાં બે વિવક્ષિત હાડની બંને બાજુએ આવેલ મર્કટબંધ તે નીરવ કહેવાય. એથી તાત્પર્ય એ આવ્યું કે – બંને બાજુએ મર્કટબંધ વડે બંધાયેલા અને તે ઉપર પાટા સરખા ત્રીજા હાડ વડે વીંટાયેલા એ હાડના ઉપર તે ત્રણે હાડને ભેદીને આરપાર ગયેલ વજ નામનું ત્રીજું હાડ જેમાં હોય છે તે વસ્ત્રાપમનાર નામનું સંઘયણ કહેવાય. અર્થાત વજ અને ઋષભ એ બે વડે ઉપલક્ષિત - નિયંત્રિત અર્થાત્ યુક્ત એવો નારાચ છે જેને વિષે તે વર્ષભનારાચ, એ વ્યુત્પત્તિ વડે એ પ્રથમ સંઘયણ વજર્ષભનારાંચ છે.
વષ્યનારાયચં ” = જે સંઘયણમાં ઋષભ (પાટો) નથી, પરંતુ બીજા બે સંબંધ (વજ તથા મર્કટબંધ) છે તે બીજું વઝના નામનું સંઘયણ કહેવાય. કેટલાક આચાર્યો વજરહિત 25મનાર/વ નામનું બીજું સંઘયણ કહે છે. તથા વજ અને ઋષભરહિત નારાચ નામનું ત્રીજું સંઘયણ છે. તથા ‘દ્ધ વિર્ય નારા ” ચોથું અર્ધનારા નામનું સંઘયણ છે. અહીં જે સંઘયણ એક બાજુ મર્કટબંધના સંબંધવાળું અને બીજી બાજુ કલિકા વડે વ્યાપ્ત હોય તેથી અર્ધનારાચ કહેવાય છે એમ જાણવું. તથા ઋષભ અને નારાજ રહિત પરંતુ બે હાડનો સંબંધ કેવળ કીલિકા-ખીલી વડે જ વળગેલો હોય તે રીનિ નામનું પાંચમું સંઘયણ છે. તથા “છેવ” આ પદમાં દકારનો તથા અનુસ્વારનો લોપ થયેલો છે જેથી છેદવૃત્ત ને બદલે છેઠ શબ્દ પ્રાકૃતમાં બન્યો છે. પરંતુ મૂળ શબ્દ છેદપૃષ્ઠ છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ વડે - પર્યન્તભાગો વડે (છેડાઓ વડે) હાડકાનું વૃત્ત એટલે પરસ્પર સંબંધની રચનારૂપ વર્તન એટલે વૃત્તિ જે સંઘયણમાં છે તે છેદવૃત્ત નામનું છઠું સંઘયણ છે. અર્થાત્ ખીલી, પાટો અને મર્કટબંધ એ ત્રણે સંબંધરહિત હોવાથી બે હાડના છેડાના સ્પર્શમાત્રવાળું છેદવૃત્ત નામનું છઠું સંઘયણ છે. કેટલાક આચાર્યો આ છટ્ઠા સંઘયણને સેવાર્ત સંઘયણ કહે છે. ત્યાં બે હાડના બે છેડાનો પરસ્પર સ્પર્શ સંબંધ તે સેવા તેને *ત એટલે પ્રાપ્ત થયેલ તે સેવાર્ત સંઘયણ એવી વ્યુત્પત્તિ થાય છે. એ ૪૮મી ગાથાનો અર્થ સમાપ્ત. //૪૮ી.
અવતરણ હવે ૬ સંહનનના નામમાં આવેલા ઋષભ, વજ અને નારાચ એ ૩ શબ્દનો અર્થ ગ્રંથકાર પોતે જ આ ગાથામાં કહે છે :
रिसहो य होइ पट्टो, वजं पुण खीलिया वियाणाहि ।
उभओ मक्कडबंधं, नारायं तं वियाणाहि ॥४९॥ માથાર્થ ઋષભ એટલે પાટો અર્થ થાય છે, અને વજ એટલે ખીલી અર્થ જાણવો, તથા બંને બાજુ મર્કટબંધ હોય તે નારાચ જાણવો.
વ્યાધ્યાર્થ : ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. I૪૯ો.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org