________________
જ જોઈ નામનો હીપ જાણવો.
એ પ્રમાણે નંગોલિક દ્વીપની પશ્ચિમોત્તર દિશામાં (વાયવ્યકોણમાં) ૪૦૦ યોજન આગળ જઈએ તો ત્યાં હયકર્ણ દ્વીપના જેટલા પ્રમાણવાળો શબ્યુનિ નામનો દીપ જાણવો.
એ પ્રમાણે એ પણ ચારે હયકર્ણાદિ દ્વીપો સમાન પ્રમાણાદિવાળા કહ્યાા છે. તિ દ્વિતીય चतुष्कम्।।
એ પ્રમાણે પૂર્વોક્ત સ્વરૂપવાળા એ હલકર્ણાદિ ચાર દ્વીપમાંના પ્રત્યેક દ્વીપની અનુક્રમે પૂર્વે કહેલી ઈશાનાદિ ચારે વિદિશાઓમાં તે તે દ્વીપથી ૫૦૦-૫૦૦ યોજન દૂર જઈએ તો ત્યાં અનુક્રમે સાવર્ણમુવ-નિંઢમુવ-યોમુવ-મુવ નામના ૪ દ્વીપ છે. એ ચારમાંનો પ્રત્યેક દ્વીપ ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો અને ૧૫૮૧ યોજન પરિધિવાળો છે. તિ तृतीयचतुष्कम्।।
તથા એ આદર્શમુખ આદિ ૪ દ્વીપોથી અનુક્રમે ઉપર કહેલી જ ઇશાનાદિ વિદિશાઓમાં ૬૦૦-૬૦૦ યોજન દૂર જઈએ ત્યાં અનુક્રમે અશ્વમુર - તૈિમુર - સિમુવિ - વ્યાપ્રમુવી નામના ૪ દ્વીપ જાણવા. તે દરેક દ્વીપ ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો અને ૧૮૯૭ યોજન પરિધિવાળો છે. જ્ઞાતિ વતુર્થવતુષ્ણમૂ// - તથા એ અશ્વમુખાદિ ૪ દ્વીપોથી અનુક્રમે ઉપર કહેલી જ ઇશાનાદિ ૪ વિદિશાઓમાં ૭૦૦-૭00 યોજન દૂર જઈએ ત્યાં અનુક્રમે ૩૫શ્વ - દરિઝu - ૩ - Uપ્રાવર નામના ૪ દ્વીપ જાણવા. તે દરેક ૭00 યોજન આયામ - વિખંભ (લંબાઈ-પહોળાઈ)વાળા છે, અને ૨૨૧૩ યોજન પરિધિવાળા છે. // તિ પક્વમં તુક્કમ્ | - તથા એ અશ્વકર્ણાદિ દ્વીપથી અનુક્રમે ઉપર કહેલી જ ઈશાનાદિ ૪ વિદિશાઓમાં ૮૦૦-૮૦૦ યોજન જઈએ ત્યાં અનુક્રમે ૩મુ - મેધમુવ - વિદ્યુમ્ભવ - વિદ્યુતવંત નામના ૪ દ્વીપ છે, ને દરેક ૮૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળા છે, અને ૨પ૨૯ યોજન પરિધિવાળા છે. // રૂતિ ષષ્ઠ વધુમ્ ||
તથા એ ઉલ્કમુખ આદિ ચારે દ્વીપથી અનુક્રમે પૂર્વોક્ત ઇશાનાદિ ૪ વિદિશામાં ૯૦૦-૯૦૦ યોજન દૂર જઈએ ત્યાં અનુક્રમે ધનવન્ત - તદન્ત - ગૂઢા - શુદ્ધન્તા નામના ૪ દ્વીપ જાણવા. તે દરેક ૯૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો અને ૨૮૪પ યોજન પરિધિવાળો છે. || તિ સપ્તમં તુમ્ |
! પ૬ અંતરદ્વીપમાં યુગલિકોનું સ્વરૂપ // એ પ૬ અન્તર્લીપોમાં વજ ઋષભનારાચસંઘયણવાળા, સમચતુરગ્ન સંસ્થાનરૂપ આકારવાળા, સમગ્ર લક્ષણ અને વ્યંજનના ગુણવાળા, દેવલોક સરખા રૂપ અને લાવણ્ય વડે અલંકૃત શરીરવાળા, ૮૦૦ ધનુષ ઊંચાઈવાળા, અહીં સ્ત્રીઓની ઊંચાઈ ૮૦૦ ધનુષથી કિંચિત્ જૂન જાણવી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા આયુષ્યવાળા તથા સ્ત્રી અને પુરૂષરૂપ યુગલની વ્યવસ્થાવાળા એવા મનુષ્ય રહે છે.
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org