________________
/ભવાયુષ્યકાળ પ્રમાણ દેવગતિમાં વેતર : પૂર્વ ગાથામાં ભવનપતિ-વ્યંતરોની દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિ કહી, ત્યારે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ? એ આશંકા કરીને હવે આ ગાથામાં તે ભવનપતિ – વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. તે આ પ્રમાણે
असुरेसु सारमहियं, सड्ढे पल्लं दुवे य देसूणा ।
नागाईणुक्कोसा, पल्लो पुण वंतरसुराणं ॥२०४।। ઉપરાંત સાતિયા ૫ ભાગનું છે. પમા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૮ સાગરોપમ ઉપરાંત સાતિયા ૫ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૯ સાગરોપમ ઉપરાંત સાતિયા ૧ ભાગનું છે. ૬8ા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૯ સાગરોપમ ઉપરાંત સાતિયા ૧ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૯ સાગરોપમ ઉપરાંત સાતિયા ૪ ભાગનું છે. ૭મા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૯ સાગરોપમ ઉપરાંત સાતિયા ૪ ભાગનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય [૯ સાગરોપમ ઉપરાંત સાતિયા સાત ભાગનો ૧ સાગરોપમ ગણતાં ] સંપૂર્ણ ૧૦ સાગરોપમ જેટલું છે.
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના ૫ પ્રતરોમાં આયુષ્ય ૧લા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ સંપૂર્ણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૧ સાગરોપમ ઉપરાંત સાગરોપમના પાંચ ભાગ કરે તેવા પાંચિયા ૨ ભાગનું છે. રજા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૧૧ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૨ ભાગનું છે, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૧ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૪ ભાગનું છે. ૩જા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૧૨ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૪ ભાગનું છે, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૧ ભાગનું છે. ૪થા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૧૪ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૧ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૩ ભાગનું છે. પમાં પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૧૫ સાગરોપમ ઉપરાંત પાંચિયા ૩ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ ૧૭ સાગરોપમ જેટલું છે.
|| છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના ૩ પ્રતરોમાં આયુષ્ય ૧લા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય સંપૂર્ણ ૧૭ સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ ૧૮ સાગરોપમ ઉપરાંત સાગરોના ત્રણ ભાગ કરે તેવા ૨ ભાગનું છે. ૨જા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૧૮ સાગરોપમ ઉપરાંત ત્રણિયા ૨ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ ઉપરાંત ત્રણિયા ૧ ભાગનું છે. ૩જા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૨૦ સાગરોપમ ઉપરાંત ત્રણિયા ૧ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ રર સાગરોપમનું છે.
સાતમી તમસ્તમ.પ્રભા પૃથ્વીના ૧ પ્રતરમાં આયુષ્ય ૧લા પ્રતરમાં જ – જઘન્ય આયુષ્ય ૨૨ સાગરોપમ સંપૂર્ણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ ૩૩ સાગરોપમનું છે. તિ
४९ नरकप्रतरेषु जघन्योत्कृष्टायुष्यस्य संग्रहः।।। Jain Education International For Private Resonal Use Only
www.jainelibrary.org