________________
૪થા પ્રતરમાં - જઘન્યથી અગિયારીઆ ૬ ભાગ, અને ઉત્કૃષ્ટથી ૮ ભાગ. પમા પ્રતરમાં - જઘન્યથી અગિયારીઆ ૮ ભાગ, અને ઉત્કૃષ્ટથી ૧૦ ભાગ. ૬ કા પ્રતરમાં - જઘન્યથી અગિયારીઆ ૧૦ ભાગ, અને ઉત્કૃષ્ટથી ૨ સાગરોપમ ઉપરાન્ત અગિયારીઓ ૧ ભાગ. ૭મા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય બે સાગરોપમ અને અગિયારીઓ ૧ ભાગ, તથા ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ ઉપરાંત અગિયારીઆ ૩ ભાગ છે. ૮મા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય બે સાગરોપમ તથા અગિયારીઆ ૩ ભાગ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ ઉપરાંત અગિયારીઆ ૫ ભાગનું છે. ૯મા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમ તથા અગિયારીઆ ૫ ભાગ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ ઉપરાંત અગિયારીઆ ૭ ભાગનું છે. ૧૦માં પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમ તથા અગિયારીઆ ૭ ભાગ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ ઉપરાંત અગિયારીઆ ૯ ભાગનું છે. ૧૧મા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમ તથા અગિયારીઆ ૯ ભાગ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ ઉપરાંત અગિઆરીઆ ૧૧ ભાગનું એટલે સંપૂર્ણ ૩ સાગરોપમનું છે.
!! ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના ૯ પ્રતરમાં આયુષ્ય ૧લા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય સંપૂર્ણ ૩ સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ ઉપરાંત એક સાગરોપમના નવ ભાગ કરે તેવા ૪ ભાગનું છે. ૨જા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૩ સાગરોપમ ઉપરાંત નવિયા ૪ ભાગ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ ઉપરાંત નવિયા ૮ ભાગ જેટલું છે. ૩જા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૩ સાગરોપમ ઉપરાંત નવિયા ૮ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૪ સાગરોપમ ઉપરાંત નવિયા ૩ ભાગ જેટલું છે. ૪થા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૪ સાગરોપમ ઉપરાંત નવિયા ૩ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૪ સાગરોપમ ઉપરાંત નવિયા ૭ ભાગ જેટલું છે. પમા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૪ સાગરોપમ ઉપરાંત નવિયા ૭ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૫ સાગરોપમ ઉપરાંત નવિયા ૨ ભાગનું છે. ૬ઠ્ઠા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૫ સાગરોપમ ઉપરાંત નવિયા ૨ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૫ સાગરોપમ ઉપરાંત નવિયા ૬ ભાગ જેટલું છે. ૭માં પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૫ સાગરોપમ ઉપરાંત નવિયા ૬ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ સાગરોપમ ઉપરાંત નવિયા ૧ ભાગ જેટલું છે. ૮મા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૬ સાગરોપમ ઉપરાંત નવિયા ૧ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ સાગરોપમ ઉપરાંત નવિયા ૫ ભાગ જેટલું છે. ૯મા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૬ સાગરોપમ ઉપરાંત નવિયા ૫ ભાગનું છે. અને ઉત્કૃષ્ટ આયુષ્ય [૬ સા. નવિયા ૯ ભાગ એટલે] સંપૂર્ણ ૭ સાગરોપમ છે.
ને ચોથી પંકપ્રભા પૃથ્વીના ૭ પ્રતરોમાં આયુષ્યો ૧લા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ ઉપરાંત એક સાગરોપમના સાત ભાગ કરે તેવા સાતિયા ૩ ભાગનું છે. ૨જા પ્રતરમાં – જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ ઉપરાંત સાતિયા ૩ ભાગનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ ઉપરાંત સાતિયા ૬ ભાગ જેટલું છે. ૩જા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ ઉપરાંત સાતિયા ૬ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમ ઉપરાંત સાતિયા ૨ ભાગ છે.
૪થા પ્રતરમાં - જઘન્ય આયુષ્ય ૮ સાગરોપમ ઉપરાંત સાતિયા ૨ ભાગનું છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમ Jain Education International For Private ersonal Use Only
www.jainelibrary.org