________________
૬૦ : આરામશેાલા રાસમાળા
હર્ષે જિતશત્રુ રાન્ત વીરચંદ્રસૂરિનાં દર્શને જાય છે ત્યારે એની સવારીનું તથા અશ્વાદિકનું વર્ણ ન કર્યુ છે જે પરપરામાં અન્યત્ર નથી. રાજકીર્તિએ ભાજને - ત્સવના એક નવા જ પ્રસંગ ઊભેા કરી એનું વર્ણન કર્યુ છે. એમણે આરામશાભાને મળેલા વનનું વૃક્ષયાદીથી વર્ણન કયુ` છે, જેને પછીથી એકબે કવિએ થાડેક અંશે અનુસર્યા છે. વિનયસમુદ્ર વીગતે લગ્નવિધિનું વર્ગુન કરે છે.
વનામાં ગુજરાતી કવિઓનાં રસરુચિ જુદાં છે તે દેખાઈ આવે છે. એમાં સામાજિકતાના રસ વધારે પ્રબળ છે. રાજકીર્તિ જેવાએ વહુ કપર પરના આશ્રય લીધેલા છે એ પણ સ્પષ્ટ છે, જોકે એમનું વનવન વર્ણાનુક્રમિક વૃક્ષનામસૂચિ આગળ અટકી જતું નથી, વનની અન્ય ોભા, વ્રુક્ષાના ગુણ્ણા અને વિરહિણીની સ્થિતિના ચિત્રણ સુધી પહોંચે છે!
ચિતન-ઉપદેશ
આમ તા આ ધર્મભેાધની કૃતિ છે તેમ છતાં કાઈ કવિએ એમાં વિસ્તૃત ધમ ખેાધ દાખલ કર્યાં નથી એ ખાસ નોંધપાત્ર છે. વીરચંદ્રસૂરિના ધર્માં બેાધને જિન (ગુ.) જેવા કવિ સહેજ વિસ્તારે છે, પરતુ કથાનકના પ્રવાહ અવરાધાય એવી રીતે ધખેાધ કશે આવતા નથી. પ્રસંગે ધર્મનીતિનાં તારણે ગૂંથવાનું વલણ ઘણા કવિમાં આછેવત્તે અંશે દેખાય છે પણ ઘણી વાર તા એ સુભાષિત-વચનને રૂપે જ આવે છે. ધર્મવિચાર કે અન્ય ચિંતનને રજૂ કરવાની કેટલાક કવિઓની વિલક્ષણ રીતિ ધ્યાન ખેંચે છે. જેમકે વિતયચન્દ્ર અર્થાન્તરન્યાસી સૂક્તિઓના ભરચક ઉપયાગ કર્યો છે જેમાં ધર્મ નીતિબેાધ ઉપરાંત વ્યવહારવિચાર પણ રહેલેા છે. સતિલકે કમ ભાગની અનિવાર્યતા, નિયતિવાદ જેવા સિદ્ધાંતાને રજૂ કરતાં સુભાષિતા આપ્યાં છે, તે પૂજાઋષિએ પણ વિવિધ વિષયનાં ઘણાં સુભાષિત ઉષ્કૃત કર્યા છે. જિનšષે`(સં.) વિસ્તારી સુાધવચના આપ્યાં છે – સ્ત્રીની કુટિલતા, પુત્રદર્શનનો મહિમા, કમ`વિચાર, વિધિબળને લગતાં, પણ એ દષ્ટાંતાધારિત હેાઈ મનેારમ બન્યાં છે. એક શુભવ ન એવા કવિ છે જેમણે પોતાની કૃતિમાં પ્રસંગેપ્રસંગે કવિચાર રજૂ કર્યા છે. મધ્યકાળની સાહિત્યકૃતિઓમાં દષ્ટાંતમૂલક કે સુભાષિત-શૈલીનું ધર્મવ્યવહારચિંતન એક વ્યાપક અને લેાકરંજક તત્ત્વ હતું. આરામશાભાકથાના ગુજરાતી કવિમાંથી કાઈ એની વિશિષ્ટ ક્ષમતા બતાવતા નથી.
કથાઘટકના અભ્યાસ
આરામશાભાકથાનકમાં અનેક કથાઘટકે વણાયેલાં છે. એમાંથી કેટલાંક કથાઘટકા આપણે ત્યાં અને અન્યત્ર વ્યાપક હાવાનું જોવા મળે છે. અહીં એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org