________________
ભૂમિકા : ૩૯ નરપતિ તામ'' એમ વર્ણન આવે છે ત્યાં ફૂલ મૂકી ગયાની ચેષ્ટા આરામશેાભાની હતી એમ રાજ અનુમાન કરે છે એવા અ કરવે કે આરામશાભા બીજી વાર પુત્રને મળવા આવી તે પ્રસંગનું વન છે એમ માનવું ? પછી તતિણિ ઊઠચ તેહના ગેથી રૈ, ચરિત્ર ન જઇ નારિ” એમ પ‘ક્તિ આવે છે તે પહેલા તને ટેકે આપે, પર`તુ વળી “પ્રાત આરામસેભાની અહિનિનઇ રે ઈશુ પિર ભાખઇ રાય” એમ પંક્તિ આવે છે તે ખીજા તને ટકા આપે (૨૧૨-૧૫). એ નોંધપાત્ર છે કે અહીં આરામશાભાનું બીજી વારનું આગમત માનીએ તેઃ એ ત્રણ વાર અને નહીં તેા બે જ વાર પુત્રને જોવા આવી હતી એમ જિતુ નિરૂપે છે.
કૃતિમાં એક વીગતસ્પષ્ટતા છે. અપરમાનું દુઃખ વેઠતાં વિદ્યુત્પ્રભા બાર વરસની થઈ એમ કવિ ચાખ્ખુ કહે છે. થોડીક નાનકડી અન્ય વીગતે પણ મળે છે. જિતશત્રુને અન્ય રાણીએ હેવાના બે વાર નિર્દેશ આવે છે વિદ્યુત્પ્રભાને જોઈને રાજા અન્ય રાણીએથી એની ઉચ્ચતા બતાવે છે ત્યાં (૧૮૬૯) અને આરામશાભા અન્ય રાણીઓને પાછળ પાડી દેશે એમ નગરલેક વિચારે છે ત્યાં (૯૪). અપરમાતાની પુત્રીને અહીં પણ “રૂપકલાગુણુવાસ” કહેવામાં આવી છે. આરામરોાભાને પુત્ર જન્મતાં બ્રાહ્મણપિતા ગાળ વહેંચે છે એવું માત્ર જિન જ નિરૂપે છે!
વણુĆનામાં આ કવિએ બહુ ઓછી રુચિ બતાવી છે. વિદ્યુત્પ્રભાનું પર પરાગત ટૂંકું સૌન્દર્ય વર્ણન-ગુણવ ન મળે છે (૧૨-૧૩), પરંતુ એના ખરા મહિમા તા રાજા જ્યારે પોતાની રાણીઓથી ચડિયાતી ગણાવે છે ત્યારે થાય છેઃ મારે ઘેર ધણી રાજકન્યાએ છે અને તે અલંકારાથી વિભૂષિત ડાય છે, પણ તે આના જેવી રૂપકલાગુયુક્ત લાગતી નથી; આ સ્ત્રી વનમાં ગાયે! ચારે છે, ભેાજનને સ્વાદ એણે માણ્યા નથી, એનાં વસ્ત્ર પણ જેવાંતવાં છે છતાં એ મને આહ્લાદ ઉપજાવે છે (૬૮-૬૯). અહીં નગરલેાકની ઉક્તિ છે પણ નગર।ત્સવનું વર્ણન નથી. નાગ, ઉદ્યાન, પડાવ વગેરેનાં સામાન્ય વના છે ને વાસભવન કે ત્રત્રયના વર્ણનના લાભ આ કવિએ પણ ઉઠાવ્યા નથી.
મનેાભાવવ નમાં પરંપરાનેા ચાગ્ય લાભ કવિએ ઉઠાવ્યા છે. ચિત એમાં રેખાએ ઉમેરી છે. અપરમાને ઘીના ઘડા ઢળી જાય તેાયે ચિંતા ન કરતી બેપરવા અને પતિનું કશું ન કરનારી કહી છે. અપરમા જ્યારે આરામશેાભાને મીઠાઈ મેકલવાના આગ્રહ રાખે છે ત્યારે આને સાવકી પુત્રી પ્રત્યે દ્વેષ નથી એમ અગ્નિશર્માને વિચારતા બતાવ્યા છે. પણ અહીં આપણુને વિશિષ્ટ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org