________________
સાહમણ ૪.૨૯૭, ૨૯૮ સમાન ધવાળી (સં.સામિણી) સાહની ૪.૯ સાધર્મિક, સમાન ધર્મીના લેાકેા
સાહમીવત્સલ, સાહનીવહલ, સાહમીવાય ૪.૭, ૨૯૧, ૬.૩૬૪
સાધર્મિક વાત્સલ્ય, પેાતાના ધર્મના લાકા પ્રત્યે અનુરાગ, સેવાભાવ (ટિ.)
સાહસ ૪.૧૯૭ સાહસિક સાહિસ ૧.૧૬ પકડરો
સાહસી ૨.૧૩૭ સાહસિક સાહી ૩.૧૮૮ પકડી સાહિ૪ ૩.૩૬ સહાય (સ સામ્ય) સાંકલડી ૧,૯૧ સાંકળી, એક ખાદ્યપ્રકાર (સરખાવા તલસાંકળી') (ઈ.)
સાંચરી ૧.૧૨૫, ૪.૨૫૧ સંચરી, ગઈ
સાંનધિ ૪.૭ સાન્નિધ્ય સમિણિ ૧.૧ સ્વામિની સાંલણાં ૧.૯૨ મીઠામાં આથેલી વસ્તુ, અથાણાં
સાંસહુઇ ૧,૧૬, ૬૯, ૧૧૫ સાંભળે સ ́ ૧.૯૩, ૨.૨૮ સાથે (સ સમમ્ ) સિજઝાય ૩.૨૩૭ સ્વાધ્યાય, વચિ ંતન
સિદ્ધિપુરી ૪.૩૩૫ મુક્તિપુરી સિમ્યા ૫.૨૨૯ શય્યા સિરદત્ત ૨.૨૧૧ શ્રીદત્ત (નામ) સિરવીણ્ ૨.૧૫૫ શિરની વેણી, એટલે
Jain Education International
શબ્દકોશ : ૩૪૧
સિરહાઇ ૨.૧૧૫, ૫.૧૩૩ એસીદ (સ .શિરસ્થાન) સિરાડઇ ૨,૧૨૫ સરાડે સિરિ ૧.૫૭ શિરે, માથા પર સિરિખઉ ૨.૭૪ સરખા, જેવા (સં સદક્ષક)
સિવસુખ ૪.૩૩૪ આત્મકલ્યાણનું
સુખ
સિસિ ૨.૬૧ માથે (સં. શીર્ષ`); ૬.૧૨ શશી, ચંદ્ર
સિસી ૩.૨૬૨ શીર્ષ, નાયક તરીકે સિંધકૈસરા ૨.૧૧૨ સિંહકેસરા, લાડુ
ની એક જાત
સિ ઘાસણિ ૩.૨૫ સિંહાસન સીખ ૬.૨૨૪ વિદાય
સીખ કરી પ.૩૨૬, ૬.૧૩૮ વિદાય લઈ સીઝઇ ૧.૫૧, ૨.૬૪, ૫.૬૬૦ સિદ્ધ
થાય
સીત ૨.૧૬૧ ઠંડી, શરદી (સં.શીત) સીદાતી ૧.૭૦ સુકાતી (સં.સ ્ સી)
સીધા, સીધી ૨.૫, ૪.૧૯૧, ૬.૪૦૮ સિદ્ધ થયા, પાર પડવા સીપ પૃ.૧૭૭ છીપ (સ. શુક્તિ) સીમ ૨.૧૪ સીમા, હદ, મર્યાદા સીયલ ૨.૧૫૫ શીતલ
સીરણી ૬.૧૬૪ મીઠાઈ; ભેટ (રા.) સીર્ષ ૪.૨૭૩ શી, માથું સીરામણ ૨,૧૧૧, ૧૨૦ ભાડું સીલ ૩.૨૩૯, ૪.૨૬૮ શીલ સીસ ૩.૨૭૨ શિષ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org