SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ : આરામશોભા રાસમાળા સાખઈ ૩.૪૮ શાખાએ, ડાળીએ; પ.૧૧ સાયમાં, હાજરીમાં, સમક્ષ સાખિ ૨.૫૫ સાય, પ્રમાણ, પુરાવારૂ૫ કથન; ૬.૩પર સાક્ષ્યમાં, જણપૂર્વક સાખી ૪.૩૧ સાક્ષ્યમાં, સાનિધ્યમાં, સમક્ષ સાડૂલ પ.૩૯૦ શાલ, સિંહ સાઢા (નવ) ૨.૧૦૧ સાડા (નવ) સાતભૂમિ પ.૧૧૬ સપ્તભૂમિ, સાત માળવાળું સાતા ૬.૫૬ શાંતિ, સુખ, આનંદ સાથરઈ ૨.૪પથારીમાં (સં.સસ્તર) સાથિ ૬.૩૫. સાથ સાદ દઈ ૧.૭૮ જવાબ આપે, સ્પર્ધા સામહીયું ૪૧૪૧ સામયું સામી, સામીયા ૧.૧૪૨, ૩.૫૩ સ્વામી સાયર ૬૪ સાગર સાર ૨.૧૧૮, ૫-૩૦૩, ૬.૩૭૯ મદદ, સારસંભાળ; ૪૨૨૨, ૬-૪૧૫ ઉત્તમ, સરસ(સં.); ૪.રર ઉત્તમ? સાંભળ (રા.)?: ૨.૨૧૪ સત્યરૂપ, સાચું (સં.) સારઈ ૨.૯૯, ૩.૨૫૩ કરે છે; ૨.૧૪૮ પાર પાડે સારઈ-વારઈ પ.૧૮ સારસંભાળ રાખે સારસી ૧.પ૬ ગજના (સં. સંરસ); ૧.૧૫૧ સાથે સારૂ પ.૪૧૫ અનુસરતું, જેવું; ૬.૧૦૫, - ૧૮૫ અનુસરતું, છાજતું, યોગ્ય સાલ ૩.૫૦, ફરસાર, પ્રકર્ષ, ઉત્તમ (પ્રા.); ૨.૨૧૯ શાળા, ધમશાળા સાલર ૪.૧૮૫ શીમળે? (ટિ) સાલિ ૧.૯૩ ડાંગર (સં. શાલિ); ૨.૩૦ શલ્ય, કાંટા, નડતર સાલા ૪.રપ ધર્મશાળા સાવદ્ય ૮.૮૮ નિંદા કર્મો, પાપ કર્મો (ટિ.) સાવધાન ૫.૩૬૩ સતક, જાગરૂક(સં.) સાસ ૨,૮૯, ૪૧૫૪ શ્વાસ સાસતી પ.પ શાશ્વતી, કાયમી સાસનનાયક ૩.૯ જન શાસનના અગ્રણી સાસુર ૫,૩૬૧ શ્વસુર સાહણ ૫.૧૨ સાધન, સુખસામગ્રી સાધન ૬.૪૧૯ સાધના સાધાં ૩.૧૯૮ સાધુઓ સાધિ ૪.રપ પૂરાં કરે (રા.) સાધીનઈ ૪.૫૭ સિદ્ધ કરીને, જીતીને સાધુવાદ ૫.૧૬૨ પ્રશંસા (સં.) સાધ્યા ૨.૯૯ જીત્યા માનધિ, સાનિધિ ૨.૧૦૧, ૪.૧૮૨, ૨૧૨ સાન્નિધ્ય, સાથ, સહાયમાં પ્રત્યક્ષ હોવું તે સાપ ૪.૨૫ શાપ સામ ૪.૨૬ શ્યામ, કાળો સામણિ ૪.૧૫૩ સ્વામિની સામહ્યા ૨.૮૮ યાર થઈને, ઊમટી ને (રા.) સામહણ ૨.૧૪૩, ૧૬ ૬,૨૧૫ તૈયારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy