________________
૩૩૯ : અદકેશ
સહાવો ૩.૯૭ સ્વભાવવાળે સહિકાર (પ્રાસમાં સહિયારે) ૫.૭૫
આંબે (સં.સહકાર) સહી ૨.૨૦ ખરે, ખરેખર સહાય ૨.૯૧ સખી, સહિયર સહીસ્યું ૬.૫૩ જરૂર (રા.) સંખેવિ પ.૩૮૫ સંક્ષેપમાં સંગહણ ૨.૩૨ ગ્રહણ, લેવું તે (રા.) સંગ્રઈ ૩.૩૩ ગ્રહણ કરે, લે (રા) સંગ્રહી ૩.૧૬૫ ગ્રહણ કરીને, લઈને,
ધરીને (રા.) સંઘકેસરા ૧.૧૦૧ સિહકેસરા, લાડુની
એક જાત સંધવાછત્ય પ.૩૭૪ જુઓ સાહી
વલ સંધાન ૪.૨૭૯, ૫.૩૨૪ સંગાથ,
સાથ (સં.) સંચ ૨.૮૯ ગોઠવણ, જના;૫.૨૯૮
સંચય સંચાલિતે ૨.૮૦ હલનચલનથી સંચવણ્ય પ.૧૨૭ મિશ્રિત કર્યું,
તૈયાર કર્યુ (રા.) સંચારિ ૨૦૧૩ નાખે સંજમ ૨.૨૪૩, ૩.૨૫૯ સંયમ,દીક્ષા સંજુર ૩.૮૭, પ.૩૭૪ સંયુક્ત,
મિશ્રિત સંજ્ઞા ૬.૨૩૩ સભાનતા, સચેતતા(સં.) સંત ૪.૨૪૭ નિમલ, ચેખાં,
સારાં (રા.) સંતાવીય૩ ૬.૨૯૨ સંતપ્ત, થાકેલ | (સં.સંતાપિત) સંતિ ૨.૧૫ છે
સંહ ૩.૧૫૬ સ્નેહ સંપઈ ૨.૨૪૭, ૩.૫૧, ૧૭૮ હાલમાં,
અત્યારે (સં.સંપ્રતિ); ૩૬૭ પ્રાપ્તિ થાય (સંસંપદ્યતે); ૨૪
સંપત્તિ (સંપ) સંપત્ત ૧.૭૭, ૩.૨૦૮ સંપ્રાપ્ત,
પહોંચ્યો સંપનઉ, ૩.૨૦૭, ૪.૨૨ મળ્યું,
પ્રાપ્ત થયું (સં.સંપન્ન) સંપુટ ૨.૯૩ માટીનાં કેડિયાંની
જોડ (ટિ.) સંખેડઉ ૪.૧૩૯ મેકલે (સં.સંપ્રેષ) સંબલ ૧.૧૬૬, ૨.૨૧૫ ભાતું (રા) સંબંધ ૩.૧૪ કથાપ્રકરણ (સં.). સંબોહતાં ૬.૩૨૬ નિભાવતાં,
સંભાળતાં (સં.સંવાહ) સંભાર ૩.૭, ૧૬૬ સમુદાય, સમૂહ | (સં.); ૩.૧૦૬, ૨૧૯ સામગ્રી,
મસાલે (સં.) સંભારીયાઈ ૩.૨૦૮ બતાવીએ (રા.) સંલેહણ ૨.૨૪૦, ૨૪૫ સંલેખના,
અનશન વ્રતનું અનુષ્ઠાન (ટિ.). સંવેગ ૬.૪ર૦ વૈરાગ્ય (સં.) સંવેગી ૩.૨૬૨ વૈરાગી, મુમુક્ષુ સંસઈ, સંસઉ ૨.૧૨૫, ૧૬૮ સંશય સા ૨.૫૫, ૮૩ તે સાઈ ૫.૨૬૪ સાહી, પકડી સાઉકેિ ૬.૧૧૦ સાવકી(સંસપત્ની) સાકણ ૪.૧પ ચૂડેલ (સં. શાકિની) સાકત ૬,૨૫૬ બહુમૂલ્ય, સજાવટ યુકત (રા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org