________________
૩૪ર : આરામશોભા રાસમાળા
સીહ ૩૬૦ સિંહ સીંધાસણ ૪.૫૯ સિંહાસન સીંચાણું ૧.૧૬ બાજ (દે.) સુકડિ ૧.૮૬ સુખડ સુકમાલ ૧.૮૮, ૨.૧૮૦ સુકુમાર સુક્યત્ય પ.૪૦ સફળ (સં. સુકૃતાર્થ) સુકલીણી ૩.૨૧૧ સુકુલીન સુકિ ૫.૭૦ સાવકી (સં.સપત્ની) સુખડી ૪.૨૮૯ ભાતું સુખ્ય કાર૬૯ સુખ (સંસૌખ્ય) સુચંગિ ૩.ર૭૩ સુંદર સુચિંત ૧૬૦ સચિત, અસ્વસ્થ સુત વેલાં ૧૮૧૩૪ સુવાવડમાં સુતિ ૩.રર૩ પુત્રી સુદેવ ૨.૨૩૨? સુદ્ધિ ૧.૧૧૧, ૩૩૧,.૩૫૧ સમા
ચાર, ખબર (સંશુદ્ધિ) સુધ ૨.૧ર૮ શુદ્ધ, નિર્મળ; ૪.૨૮૩
શુદ્ધ, બરાબર, પૂરેપૂરી સુધાચાર ૨.૨૪૪ શુદ્ધ આચારવાળે સુધિ ૧.૬૯ તપાસ; ૪.ર૭૨ ખબર
(સંશુદ્ધિ) સુપસાય ૬.૧૨૪ કૃપા (સંસુપ્રસાદ) સુપી ૧.૬૧ સેપી (સંસમ) સુપ્રમાણ ૬.૪૧૬ પ્રતીતિપૂર્વક,
ગ્યતાપૂર્વક સુભચરી ક.૨૮૨ જેનું ચરિત્ર શુભ
છે એ સુભવતી ૩.૧૧૭ કલ્યાણતી સુભા ૧.૪૮ સભા સુયાઇ ૪.૪પ જૂઓ
સુરતર, સુરતરુ ૧.૧૫૫, ૨.૪ ક૫
વૃક્ષ સુરભ ક.૨૪૨ સુરભિ, સુગંધ સુરભી ૩,૪૮ ગાય (સં સુરભિ) મુરલિત ૧.૬૫ આનંદભરી સુરહા ૨.૧૧૨ સુરભિત સુરહિ ર.૭૦ ગાય (સં.સુરભિ) સુરિઈ ૪.૫૦ દેવે સુલ્થ ૨.૧૨૭ નકામું નીવડયું (રા.) સુવંસ ૧.૭ વાંસળીના પ્રકારનું વાદ્ય સુવેસિ રર૩૭? (ટિ.) સુસમથ પ.૧૮૮ સુસમર્થ નુસર૩ ૩.૬૭, ૯૮ સસરે (સં.
શ્વસુર) સુહણ ૪.૮૨ શકુન સુહવ, સુહવિ ૪,૮૧, ૯૨, ૨૬૫
સધવા, સૌભાગ્યવતી સ્ત્રી સુહાગ ૨.૧૩ર શોભા, પ્રશંસા,
કીર્તિ (રા.) (સં.સૌભાગ્ય) સુહાલડી ૧.૯૩ સુંવાળી હું ૩.૧૧૮ વર, થી સુસ ૫.૨૯ શ્વાસ, સૂંધવું તે (રા.) સૂઆ ૩.૧૪૦ સુતા, સુવાવડી સ્ત્રી સૂઆગ ૩.૧૪૩, ૫.૧૯૬ સુવાવડ
માં થતા રોગ આવડિ ૨.૬૮ સુવાવડ દરમ્યાન
સેવાચાકરી સૂઈ ૨.૧૮૫ સોય (સં.સૂચિ) સુતિકા ૪.૧૫૪ સુવાવડી સ્ત્રી, ૧૧૨૪ સુવાવડી સ્ત્રીની પરિ. ચારિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org