SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ : આરામશોભા રાસમાળ કુટલ ૪.૧૦૮ કુટિલ, કપટી કુડબઉ ૨.૧૭ કુટુંબ કુણ ૨.૮૩, કયા; ૪.૧૮૨ કઈ (સંકઃ પુનઃ) કુણુઉં ૨.૨૧૮ કૂણું, નિબળ કુણબા ૨.૧૨૧, ૧૩૧ કુટુંબ કુતિક, કુતિગ ૧.૮૧, ૪.કર કૌતુક, નવાઈ કુમરી ૪.૨૬ કુમારિકા કુયુ ૪૧૪૧ કુ (સંકૂપ) કુલખ્ય/ ક.૩ર૭ કુલક્ષણવાળા કુલી ૩.૫૭ કળી (સં. કલિકા) કુસ ૪.૧૦ કુશ, એક પ્રકારનું ઘાસ મુસલખેમિ ૨.૧૨૫ ક્ષેમકુશળ કુટુંકા ૫.૬૫ કુહુ કુહુ અવાજ મુસાટિ ૨.૩૯ ખોટા સેદે કુંવારી ૪.૬૪ કુંવારી કૂઉ ૧.૧૨૫ કુ (સં ફૂપ) ફૂડકલા ૨.૧૭૮ છળકપટની કળા (સં. ફૂટકલા) કૂડી ૨.૧૬૮ કપટી, બનાવટી (સં. કેણું ૪.૨૦૬ કઈ કેતા ૨,૪૪, ૪,૧૫,૫૬ કેટલા, કેટલાક કથિ પ.૪૭ કયાં કેલવી ૫.૧ર૩ બનાવી, રચના કરી; - ૨.૧૬૩ (વાત) બનાવી,મઉપજાવી કેસર ૩.૨ કેસરી, સિંહ કેહઉ ૬.૩૦, ૩૩ કે કેતનઈ ૩.૨૧૭ કેને કહિઈ ૪.૨૩૮ કયા કોઈલિ ૧.૪૬ કેયલ (સં. કિલ) કાક ૩.૭૨ દેડકો (સં.). કાટિ ૪.૧૪૨ કાટે, ગળે કેડિ ૫.૨૬૧ કોટિ કોઢ ૨.૧૭૮ કપટ કરણ પ.૩૬૪ કરવું તે, કોતરણી, શિ૯૫ કર્યું ૬.૨૧૭, કંઈ; ૬.૨૮૯ કેમ સુભાય ૪.૨૬ સુબ્ધ બને છે ખટ ૨૦૧૪, ૫.૧૪ ૭ (સ.ષ) ખટકર્મ ૨.૧૪ છ કમ – બ્રાહ્મણનાં (ટિ.) ખટકાય .૨૪૯ છ કાયના જીવ, છ પ્રકારના જીવ (સં.ટુકાય) (ટિ.) ખાઈ ર.૧૩૭ ઊભો રહેજે, ખડો રહેજે. ખડુ ૬.૨૬૧ ચાખડી (હિં. ખડાઉ) ખણાઈ ૧.૧૧૨, ૨૧૪૪ ખોદાવે ખપ કરઈ ૬૨૫૧ ઉપયોગ કરે ખયન ૧.૮૭ ક્ષય ખર ૪.૭૯ હલકી કેટિના વ્યંતરદેવનું નામ કૂર્મ ર.૭૭ કાચબો (સં.) ફૂયા ૧૧૨૬ કૂવા (સં. કૂપ) કૂર ૧૯૩ એસાવેલા ભાત (સં.) કૃતાંત ૩.૧૪૪ કાળદેવતા, યમદેવ(સં.) કૃપણાઈ ૬.૧૦૯ કૃપણુતા, લોભ કેઈ ૬.૫૯ કેટલાક (સં. કે અપિ) કેણુ પ.૩૧૩ શા માટે, કેમ કેણઈ ૫.૧૩૪ કયા (રા) કેણઈ ગાન ૩.૬૫ કઈ વિસાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy