SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શરદશ : ૩૦૯ કહણ ૪.૧૨૦ કહેવું તે કહી ૫.૨૪૮ કયાંય, કદી કહીઈ ૧.૧૨૫ કયારે; ૪.૯૩ કયાંય કહી ચાહી જઈ ૬.૨૭ કહેવી જોઈએ ક લઈ ૫.૫૯ ઊંટને પ્રિય વનસ્પતિ, કંટેલી – કંકેડી? ટક ટે? કંઠ ૧.૪૭ કંઠમાળ, એ નામનો રોગ કંત ૨.૧૦૭ કંથ, પતિ; ૫.૭૫ પ્યારા (સં. કાન્ત) કંતા ૩.૨૭ કંથ, પતિ (સં.કાન્ત) કંસાલે પ.૭૭ કાંસાનું વાદ્ય કાઈ ૨.૩૨ કાઈ કાઉસગ્ગ ૩.૨૪૧, ૪.૨૯૬ કા ત્સર્ગ, દેહથી પર થવું તે, એક પ્રકારની જેન ધ્યાનક્રિયા કાણિ, કાણું (પ્રાસમાં કાણા) ૨૬૨, ૩.૧૦૫, ૪.૭૨ શરમ, સંકોચ (રા.) કામ, કામઈ ૬.૧૦, પ૩, ૨૧૧, ૪૧૮ કામ, કાજે, અથે, માટે. કામણિ ૪.૨૦૭ કામિની કાચ્છ ક. ૨૫ જુઓ કાઉસગ્ગ કારણિ ૧.૨૦, ૨૧, ૬૭ માટે, તરફ, ઉપર, ને કારણઈ ૩.૮૨ ઉપાયથી કારમી, કારિમી ૩.૧૭૬, ૫.૨૦૩, ૬.૨૧૧ કૃત્રિમ, બનાવટી કારિમ પ.૯૮ અદ્ભુત કાલવત ૧.૧૪૪ કાળા વર્ણનું કારી ૩.૨૪૬ કરાવીને કાસી ૧.૭૮ કાંસી, એક વાદ્ય કાહલા ૨.૪૦ કાલા, ઘેલા કાહૂ ૨.૩૯ કોઈને કાંણિ ૧.૬૪ શરમ, સંકોચ (રા.) કિંઈ ૪.૧૩૭, ૧૫૫ કાં, અથવા કિઈ ૪.૨૨ જાણે કે કિણ ૧.૧૩૫, ૨.૧૪૯, ૩.૫૨, ૫.૯૯, ૬.૧૦૯ કર્યું, કેણ, કેાઈ (રા.) કિણ ગાઈ ૫.૯૩ કઈ વિસાતમાં કિણ પરિ ૨.૨૬ કેવી રીતે, કઈ રીતે, ગમે તેમ કિણ મેલિ પ.૩૭૭ કઈ મેળથી, કેાઈ સંયોગથી કિયા ર.૩૬ ક્રિયા કિરિયા ૩.૨૫૯, ૬.૨૫૦ કિયા કિલેસ ૩.૯ કલેશ કિ વાર ૨.૧૮૮ કયારેય કિસાનઉં ૨.૧૦૯ કશાને કિસી ૧.૧૮, ૧૪૮, ૨.૨૪ કઈ, શી, કેવી કિશું પ.૧૫૫ કંઈ; પ.૩૩૮ શું કિહ ૨.૧૮૭ કયાં કિપિ ૨.૧૭૮ કંઈ પણ કીઉ ૧.૨૦ કી, કર્યો કીડીનગરાં ૪.૨૬૪ કીડીનાં દર, કીડિયારાં કીન ૩.ર૬૯, ક.૮૬ કર્યું, કીધું, પ્રવર્તાવ્યું (રા) કુઉ ૨.૧૪૯ કૂવે (સંકૂપ) મુગલા ૪.૧૦૧, પ.૧૨૫ કોગળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy