SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ખાલસ્યઇ ૬.૧૯૦ સ્ખલિત થશે, ચૂકો ખંડ ૧.૧૭૩ પ્રદેશ ખડઇ ૨.૪૪ ખાંડે ખંડી ૨.૧૮૭ ખંડન કરી, તેાડી ખતિ ૩.૧૫૧, ૫.૨૮૧ ખાંત, હાંશ, ઉમગ ખુંધ ૪.૨૩ ખભા (સં. કંધ) ખ પણ ૪.૨૩૫ ખાંપણ, દાષ ખાણી ૫.૮૬, ૩૪૩ ખાણ, ભંડાર (સં.તિ) ખાત ૫.૧૩૭ ખાતાં ખાલિ ૬.૨૫૦ તાલિકા, નીક ? ખાસ ૧.૪૭ ખાંસી (સ. કાસ) ખાંચઇ ૨.૧૫૫ ખેંચે (રા.) ખાંતઇ ૬.૧૯૧ હેાંશથી ખિડિયું ૨.૧૮૧ રચાયેલું, પર ઊભેલું (રા.) ખિણ ૩.૯૨, ૫.૩૯૪, ૬.૨૩૦ ક્ષણ િિણ ૬.૯૦ ક્ષણે, સમયે ખિત્રી ૫.૯૭ ક્ષત્રિય ખિપ્ર ૨.૮૭ ઉતાવળ, ૫.૮૯ તરત (સ.ક્ષિપ્ર) ખિમા ૫.૨૭૬ ક્ષમા ખિસી ૨.૨૩ ખસી ખીણુઇ ૩.૨૦૭ ક્ષીણ ખીંચાતાણિ ૪.૬૯, ૨૪૮ ખેંચતાણુ, આનાકાની ખેત્ર ૧.૧૬૪, ૩.૬ ક્ષેત્ર એપ ૬.૧૭૦ નાખવું તે (સ .ક્ષેપ) ખેમ ૨.૧૯૫, ૩.૬૪, ૪.૧૧૫ ક્ષેમ, Jain Education International શબ્દકાશ : ૩૧૧. કુશળપણું, સુખ ખેલ ૨.૧૫૭ વિલંબ (સ`.ક્ષેપ) ખેવઇ ૨.૮૫ નાખે છે, પ્રસારે છે (સ’.ક્ષેપ) ખેડ પુ.૨૯૮ ધૂળ ખેાલઇ ૩.૧૯૦ બંધન છેડે છે ખાસિસ્યઇ ૬.૯૪ લઈ લેશે, લૂ’ટી લેશે (રા.) ગઉડીય ૩.૨ ગાડી – એક તીથ (ટિ.) ગજગેલી (પ્રાસમાં ગજગેલ્યુ) ૫.૬૮ ગજગામિની સ્ત્રી (પ્રા. ગજગઇલ્લી) ગત” ૬.૩૧૫ ગતિથી ગતિ ૨.૧૮૧, જવું ૨.૧૯પ જીવયેાતિ ગમઇ ૩.૭૯ નિગમન કરે, પસાર કરે ગમતી ૨.૪૭ પસાર કરતી ગમેઇ ૨.૧૦૨ નિગ મત કરે, પસાર કરે ગય ૨.૭૧ ગુજ, હાથી ગયગમણી ૧.૬૨ હાથીના જેવી ચાલવાળી (સં.ગજગામિની) ગયવર ૫.૭૭ ગજવર, ઉત્તમ હાથી તે, ગમન; ગરઢા ૪.૮૫ ઘરડા ગરિટ્ટ, ગરિઠ ૨.૨૦૦, ૨૪૫ ગરિષ્ઠ, મહાન, મહિમાવંત For Private & Personal Use Only ગરુઈ ૩.૨૪૫ મેટી (સ.ગુરુ) ગરુડ ૩.૨૨૫ ગૌરવપૂર્વક ગલઉ ૧.૧૩૭ ગળ્યું, મીઠું ગલીયા ૬.૩૨૬ ખેડુ ઊડે નહીં તેવું માંદલું www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy