________________
૨૮૪ ઃ આરામભા રાસમાળા પરંતુ તારું વચન હું ઉલ્લંઘીશ નહીં.
૨૦૫. મેટાઈ પતીઃ મેટા ઘરના – કુળવાન - પતિને. - ૨૩૪, જીવવિચારઃ જીવાજીવાદિક નવતત્ત્વવિચાર. જુઓ આ પૂર્વે ૨.૫-૬ પરનું ટિપણ.
૨૩૫. સુલસા : ભગવાન મહાવીરના સમયની પ્રસિદ્ધ શ્રાવિકા. જૈન પરંપરામાં જાણીતી સેળ સતીઓમાંની એક. દેવતાએ એની ક્ષમાશીલતા, તિતિક્ષા ને સમ્યકત્વદઢતાની પરીક્ષા મુનિ રૂપે કરી ત્યારે મુનિને વહેરાવવા માટે લક્ષપાક તેલના ત્રણ ઘડા વારાફરતી તેના હાથમાંથી પડીને તૂટી ગયા છતાં તેને ક્રોધ થો નહીં. પછીથી દેવના વરદાનથી મળેલા બત્રીસે , એકસાથે મૃત્યુ પામે છે ત્યારે અડગ ધર્મનિષ્ઠાથી ને હૈયપૂર્વક એ આપત્તિ સહી લે છે. ભગવાન મહાવીર અંબડ મારફત તેને ધમલાભ કહેવડાવે છે ત્યારે અંબડના તપશ્ચર્યાના પ્રદર્શનને એ મહિમા કરતી નથી અને સમ્યફદષ્ટિ સાધુત્વનો જ મહિમા કરે છે.
ર૩૭. સંઘવત્સલભગત તીરથ મેદિક દીધઃ સંધવાત્સલ, સાધર્મિક - સાતમીવાત્સલ્ય એટલે પોતાના ધર્મના લોકો તરફ અનુરાગ, સેવાભાવ. તીર્થોમાં લાડુ વહેચવા એ એને એક પ્રકાર થયો. “સાહમીવાત્સલ્યનું આજે “સ્વામીવાત્સલ્ય” થઈ ગયું છે અને એ શબ્દ બહુધા સંઘજમણ માટે વપરાય છે. નિત ભણઈ અપૂરવ : ધમને અભ્યાસ કરનારે રેજ નવી ગાથા શીખવી ને એ રીતે આગળ વધવું એવો આચાર નિણત થયેલ છે.
૨૪૦. ચઉહિ આહાર : ચતુર્વિધ – ચાર પ્રકારને આહારઃ ખાદ્ય, પેય, લેહ, ચેષ્ય (સ્વાદ્ય) અથવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. પાલી [વારી]: અન્ય કૃતિઓમાં અહીં શેઠ કુલધરકન્યાને તપ કરતાં વારે છે એમ વાત આવે છે. એ સંદર્ભમાં “પાલી' પાઠ બેસતા નથી તેથી “વારી' પાઠ કયે છે.
૨૪૬. સંઘવત્સલ કારીઃ સંઘવાત્સલ્ય - સંધજમણ કરાવીને. વંછિત માલ: વંછિતોની - ઈષ્ટ પદાર્થોની માળા, મંગળમાલા.
૨૫૦. નવકાર: પંચ પરમેષ્ઠિ – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ - ને નમસ્કારને જૈન મંત્ર. લાવન સુંદર ગેહઃ લાવણ્યના સુંદર ગૃહ - નિવાસ સમાન.
ર૫૮. ન્યાનઈઃ જાતિસ્મરણજ્ઞાનથી.
૨૬૨. અલગ ઈગ્યારહ : આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અન્નકૂદશા, અનુત્તરૌપપાતિક દશા,
અનપજવાયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org