________________
ટિ૫ણ : ૨૮૩ નથી, આગલી પંક્તિમાં આવેલા અમેરિકાનું છે.
૮૮. પાલઈ છઈ રાજ : રાજ્યનું – પ્રજાનું પાલન કરે છે, સંભાળ રાખે છે, રક્ષણ કરે છે.
૯૦ : જેમની પાસે કૌશલ છે તે રાજકમાં ખૂબ હાંસી થશે કે ગામડામાં વિસનારાં આવાં અજ્ઞાન હેય છે – એમ અન્યવ કરવો જોઈએ.
૯૩. અવધિ: અવધિજ્ઞાન. જુઓ ૬.૨૪૮નું ટિપ્પણ.
૯૮. દેસણુ અણુ શબ્દશઃ - દર્શન દેખવા. “દાન કરવાના અને આ પ્રયોગ નેંધપાત્ર છે. આ કૃતિઓમાં અન્યત્ર પણ આવે છે.
૧૦૯ દેઈ અંજલ કરી: બે હાથની અંજલિ – પ્રણામ કરી.
૧૧૦. જિણિ...વલી: જ્યારે એકલી ફરતી અને સૂર્યનાં દર્શન કરતી એ દિવસે ગયા.
૧૨૦-૨૧. દેખી...વલીઃ તે દેખીને નાગકુમારે ત્રીજી વાર પણ તેના (આરામશોભા) પ્રત્યેના પ્રેમથી મીઠાઈમાંથી વિષ હરી લીધું – એમ બે કડીમાં વાકય જોડાય છે.
૧૩૦. પુત્રવધાઈ વધારઈ રેઃ “વધાઈ વધારઈ એ પણ “સણ દેખણ જે પ્રાગ ગણાય, કેમકે “વધારઈ એટલે વધામણી આપે.”
૧૩૧. સાત પ્રીયાં લગિ: સાત પેઢી સુધીનું, સાત પેઢી ચાલે તેટલું.
૧૩૨. ૫ આરામ દિખાવઈ: કૂવાની આજુબાજુ ફૂલ રેડાવ્યાં છે એવું વર્ણન આગળ (૧૨૭) આવ્યું છે તેથી અહીં કૂવે અને ઉદ્યાન.
૧૪૩. દેખી રયણ તણુઉઃ રત્ન જેવા મૂલ્યવાન, ઉત્તમ પદાર્થોમાં દોષ - દૂષણ મૂકનાર.
૧૪૭. બહુ આણું દઈ આણી: મંત્રીલેક રાણીને બહુ આનંદપૂર્વક નગર તરફ લાવે છે એમ અભિપ્રેત જણાય છે.
૧૭૩-૭૪. પુષ્ક...વાસઈ: પોતાની વાડીમાંથી સુગંધી પુપિો લઈને કુમારની ચારે બાજ વિખેરે છે, વેરે છે – એમ બે કડીમાં વાકય ચાલે છે.
૧૭૫. રાજઇ : રાજાએ.
૧૮૦. કરતારિઃ કરતલમાં, હથેળીમાં. “કરતલનું “કરતાલ અને પ્રાસને કારણે “કરતાર' થયું લાગે છે. અથવા આ ભાષાવૈજ્ઞાનિક પ્રક્રિયા હાય, સુખસાર’નું “સુખસાલ” થયું છે (૭૬) તેનાથી ઊલટી..
૧૮૭-૮૮: વાકય એક કડીમાંથી બીજી કડીમાં જાય છે. રાજપુરુષોએ એ અધન્ય – પાપી સ્ત્રીને, પાછળ હાથ બાંધી, ચોટલાથી પકડીને રાજા પાસે આણુ.
૧૯૦. છેદી...બેલઃ એને તો હું નાકકાન છેદીને અપમાન જ આપું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org