SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહષ : ૨૬૩ સાંતિસુધારસ મુનિધરમ, જેહથી લઈ નેરાંતિ, સિદ્ધ તણું સુખ પામવઈ, જિહાં ઝલહલતી કાંતિ. ૩ [૧૪] ઢાલ ૨૨: મેરી બહિની કહિ કાઈ અચરજ વાત એહની સંસારથી હું ઊભંગી, હિવઈ લેઈસિ દીક્ષા સાર, તુમ ચરણપંકજ-મધુકરી, યામિસિ ભવનઉ પાર. ૧ [૪૧૫] પ્રીતમ, સાંભલઉ માહરા વાલ્ડા પ્રાણ, તુમે સહુ વાતના જાણ, તુમનઈ કહું છું વાણિ, મુખ ઊપરિ હિત આણિ, અનુમતિ ઘઉ સુપ્રમાણમાં પ્રી. ૨ [૧૬] રાણીવચન રાય સાંભલી, સંસાર જાણિ અસાર, “ઘર માંહિ હિવાઈ હું નવ રહું, લેઈસિ હું વ્રતભાર. પ્રી૩ [૧૭] જેતલઈ રાણી સુત ભણી, હું મલય સુંદર નામ, તેહનઈ રાજ્ય દેઈ કરી, આવું વતનઈ કામ.” પ્રી. ૪ [૪૧૮] ગુરુરાજચરણે લાગિનઈ, ઘર આવી સુતન રાજિ, દેઈ મહોછવ મ્યું તદાનું સાધન કરિવા કાજ. પ્ર. ૫ [૧૯] આરામભા રાગિની, સંયુક્ત ગુરુનઈ પાસ, વ્રત લીયઉ થય? હરખિત હય, પામ્યઉ અધિક ઉલ્લાસ પ્રી૬ [૪૨] સિદ્ધાંત [૧૮] સર્વ મુખઈ ભણ્યા, સંવેગ-ગુણ-સંયુક્ત, મુનિરાજ નિજ પદ થાપીય૩, જાણી ગ્યતા-ભક્ત પ્રી ૭ [૪૨૧] આરામસભા સાધવી, ગીતાર્થ ગુણસંપૂર્ણ, પદ દયઉ સુગુરુ પ્રવત્તિની, સદ્ગુણ રંજિત ચૂર્ણ. પ્ર. ૮ [૪૨]. બહુ ભવિક જન પ્રતિબોધીયા, બહુ દેસ કીધ વિહાર, આચાર્ય અવસર જાણિનઈ, અણસણ કીધી ઉદાર, પ્ર. ૯ [૪૨]. સુખમરણ પામી બે જણા, સુરલેક પામ્ય૩ જાણિ, તિથી ચવીનઈ ઊપના, નરગતિ માહિ વખાણ પ્રી. ૧૦ [૪૨]. ઈમ દેવનરભવ કેઈ કરી, પહુચઆઈ મુમતિ મઝારિ, ઈમ ભક્તિ તીર્થકર તણી, ફલ સાભલિ ચિત ધારી પ્રી. ૧૧ [૪૫] આરામસભાની પરઇ, તમે કરી જિનવરભક્તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy