________________
ર૪૪ ૩ આરામશાલા રાસમાળા
સુખ લહુઉ રહેઉ સંસારમાં, આગતિ પામઉ મુક્તિ. પ્રી૦ ૧૨ [૪૨૬] સતર એકસઠઈ સમઈ, સુદ્ધિ જેનિી તિથિ ત્રીજ,
એ રાસ સ'પૂરણ કીયઉ, થયઉ નિરમલ એધિખીજ. પ્રી૦ ૧૩ [૪૨૭] શ્રી ગચ્છ ખરતર તાસ પતિ, શ્રી સુગુરુ જિનચ'દ્રસૂરિ, શ્રી શાંતિહષ વાચક તણું, કડુઇ જિનહેર૫ સનૂર, પ્રી૦ ૧૪ [૪૨૮] એ રાસની ગાથા ચ્યાર સઇ, ઊપરઇ ગુણત્રીસ, જિનહરખ પાટણમાં રચ્ચઉ, ઢાલ થઈ બાવીસ. પ્રી૦ ૧૫ [૪૨૯]
સર્વ ગાથા ૪૨૯ []
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org