SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ : બારામશેદભા રાસમાળા બાર ભરી જઈ પવિત્રી લા અવિના પગ ૮ [૪૦૪ તિરંવાર ર ર મ મ ર - મિથઇ જાયત પ્રભા વિપ્ર . ૦ ૭ [૪° અનુક્રમિ તનુશ્રુસતા કીધી, અંતકાલઈ અણસણ લીધઉ રે, ગુરુ તે નારી મરીય સમાધઈ, સૌધર્મઇ સુરપદ સાધઈ છે. ગુરુ ૬ [૪૨] તિહાંથી ચવી થઈ પવિત્રી, વિદ્યુતપ્રભા વિપ્રપુત્રી રે, માણિભદ્ર થયઉ સુર દુઅલ, પહિતી ચવિમાણ હુઅલ રે. ગુરુ ૭ [૪૦૩] મરીને થયઉ નાગકુમારે, તુઝ કીધઉ જિણિ ઉપગારે રે, કુલધર-ઘરિ રહી અબૂઝી, અજ્ઞાન મિથ્યાત્વઈ મંઝી રે. ગુ. ૮ [૪૦૪] સુણિ તાસ વિપાક એ બાઈ, પૂર્વઈ દુખપીડા પાઈ રે, ગુ. રહી માણિભદ્રનઈ ગેહઈ, જિનધર્મ સ્યું અધિક સનેહઈ રે.ગુ૯ [૪૫] પામ્યા તઈ તાસ પ્રભાવઈ, સુખ ઉત્તર-ઉત્તર આવઈ રે, ગુરુ જે તઈ જિનગૃહ-આરામે રે, કીધઉ નવપલવ તામે રે. ગુ. ૧૦ [૪૬] આરામ મહાસુખદાઇ, ચાલઈ તુઝ કેડિ સદાઈ રે, ગુ. જિનનઈ ત્રિણ છત્ર ચડાયા, તિ[૧૭ખ]ણિ પુન્યઈ બઈ સઈ છાયા રે. ગુ૦૧૧ [૪૦૭) પૂજાના જે અંગ દીધા, ગ્રહણ પામ્યા સુપ્રસીધા રે, ગુરુ જિનભક્તિ ઘણી તઈ કીધી, રાજ્યશ્રી-ઇચ્છા સીધી રે. ગુ. ૧૨ [૪૮] રાજાનાં વલલભ હૂઈ, ખિણિ માત્ર રહઈ નહી જૂઈ રે, ગુરુ અનુકમિ મોક્ષના ફલ મિલિઈ, જિનભક્તિ ઘણુ તુઝ ફલિસ્થઈ રે.” ગુ૧૩ [૪૯] ગુરુની સાંજલિ ઈમ વાણી, તતખિણિ મૂછણ રાણી રે, ચંદણજલ અંગ પખાલઈ, ચેતન પામી તતકાલઈ રે. ગુ. ૧૪ [૪૧] વીનતી કરઈ ચરણે લાગી, સૂરીસરનઈ મનરાગી રે, ગુ. એકવીસમી ઢાલ પ્રકાસી, જિનહરખ સુણી સુખ થાસી રે. ગુરુ ૧૫ [૪૧૧] સર્વગાથા ૪૧૧ ૧ [૪૧૨] રાણી કર જોડી કહઈ, “જ્ઞાનઈ કરી મુનિરાય, તમે કદ્ય તે નિરખીયલ, સ્વામી તુમ સુપસાય. સુણું તુમ્હારી દેસણા, ભાગી મનની ભ્રાંતિ, જીવ ભઈ સંસારમઈ, કિહાં ન પામઈ સાતિ. ૨ [૪૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy