SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિહષ : ૨૦૧ પ્રત્યય દેખી ખૂંઝીયા, ગુ॰ ચ્યારે પ્રત્યેક યુદ્ધ ૨, ૩૦ સંયમ સ્યું મુગતÛ ગયા, શુ॰ પામ્યા સુખ વિરુદ્ધ રે. ૩૦ લે૦ ૧૨ [૩૦] કોડિ નિવાણું ધન તત્ત્વ, ગુ॰ વિસ પડીય નહી નારિ રે, ગુ॰ ચરમ કેવલી મહામુની, ગુ૦ ધન ધન જ બ્રૂકુમાર હૈ. ગુ૦ ૦ ૧૩ [૩૧] ઇત્યાદિક મુનિવર ઘણા, ગુ॰ છેાડી રાજ્ય ભંડાર રે, ગુ॰ તપ સ’યમ કિક્રિયા કરી, શુ॰ પદ્ધતા મુગતિ મઝાર રે. ગુલે૦ ૧૪ [૩૨] જીવિત ધનધન તેઢુના, ગુ॰ સલ કીયઉ અવતાર રે,” ૩૦ ઢાલ થઇ એ વીસમી, ગુ॰ કડ્ડી જિનહરખ વિચારી રે. ૩૦ લા૦ ૧૫ [૩૩] સર્વ ગાથા ૩૯૩ કહા આલિત એહુવા થયા, મોટા સાધુ મહંત, છતી રિદ્ધિ છેડી કરી, કીધઉ ભવન [૧૭ક] અંત. સયમ લેઈ થઈ સાધવી, મેાટી મેાટી નારિ, શ્રેણિક કૃષ્ણ મહારાયની, પામી ભવનૐ પાર. કામભોગ સુખ છઈ નહી, પરઘર આસ નિવાસ, તઉ ી ન છેડી હું સર્ક, મધુમિં વિલાસ.” ઢાલ ૨૧ : બહુ નેહભરી એહુની મનમઇ ચિંતઇ તે નારી, સુખ પામ્યા નહી સંસારી રે, ગુરૂ વાત કહેઇ, એ ત® પાપ-વિટંબણ જાઉ, કામભોગ સહુ દુખટાણુક ૨. ૩૦ ૧ [૩૯૭] પિણિ એતલઇ હું પુન્યવ'તી, પામ્યઉ જિનધર્મ ભમતી કૈં, ગુ૦ પાલી ન સકુ' હું દીક્ષા, રિરિ માંગેવી ભીક્ષા રે. શુ ૨ [૩૮] ગૃહવાસ રહી ધમ કરિસ્યું, શ્રાવકન્નત સુધા ધરિયું રે, ગુ૰ દુષ્કર તપ કાયા તપસ્યું, વલી નવપદ-ધ્યાનઈં જપિસ્યું રે. ૩ [૩૯] ત્રસ જીવ જાણી ન વિરાધું, આતમ દ્રી નિજ સાધુ રે, ગુ સ’સારસમુદ્ર ઇમ તરિસ્યું, પુન્ય કરી પોતઉ ભરિસ્યુ* ૐ.” ૩૦ ૪ [૪૦૦] માંડથ તપ કરવા તીલુઇ, છેાડી તનમમતા જીણુઇ રે, ગુ॰ અધમાસ માસ દાઇમાસી, તપ કરતાં મન ન ત્રિમાસિ રે. ૩૦ ૫ [૪૦૧] Jain Education International ૧ [૩૪] ૨ [૩૫] ૩ [૩૬] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy