________________
૬. જિનહર્ષ : ૨૫૦ વરિયા તુઝ પુત્રી ભણી, સેઠઈ મુંકી સહુ સાખિ લાલ રે.”
કે ૧૧ [૩પ૨] કુલધર કહઈ, “ભાઈ, સુણ, આઠ કન્યા મુઝ ગેહ લાલ રે, સાત કન્યા પરિણી હાં, સહુ ગુણવંતી તેહ લાલ રે. કે૧૨ [૩૫૩] ચૌડવાસી એક વાણીયઉ, આઠમી કન્યા તાસ લાલ રે, પરિણાવી ભરતારનઈ, સાથિ ચલી ઉલાસ લાલ રે. કે. ૧૩ [૩૫૪ બીજી કન્યા છઈ નહી, સગપણ થાયઈ કેમ લાલ રે,” આવી માણિભદ્રનઈ કહ્ય૩, કુલધર ભાગઉ જેમ લાલ રે. કે ૧૪ [૩૫] ' “કુલધરકન્યા એ સહી, પતિનઉ થયઉ વિ છેહ લાલ રે,” કહઈ જિનહરખ અઢારમી, ઢાલઈ સહુ ઘરઈ મેહ લાલ રે. કે૧૫ [૩૫૬]
સર્વગાથા ૩૫૬
ગૌરવ તાસ કરઈ ઘઉં, ઉત્તમ નારી જાણી, ભલા બાપની દીકરી, દૈવઈ દીધી આંણી.
૧ [૩૫૭] તિણિ નારી પિણિ રીઝવ્યા, ઘરના સગલા લેક, વિનય કરી સહ વસિ કીયા, નિજ મન ગમીય સોક. ૨ [૫૮] માણિભદ્ર કરાવીય, જિનપ્રાસાદ ઉત્તર, કુલધર કેરી દીકરી, દેવગૃહ મનરંગ.
૩ [૩૫] ઉપલેપન મંડન પ્રમુખ, સત્ કરઈ વ્યાપાર, નિજ કૃતારથ માનતી, ધરતી હરખ અપાર.
૪ [૩૬૦] સાધુસાધવીયોગથી, જીવાજીવાહિક જાણી, વિરતી તે મિથ્યાત્વથી, જૈનવચન સપ્રમાણ
૫ [૩૬૧] ઢાલ ૧૯ : થાઈ માથઈ કસબી પાગ લેનાર છગલઉ મારૂજી એહની સુધ શ્રાવકનઉ ધર્મ પામી થઈ તે [૧૫] શ્રાવિકા વારૂ જી, જિનમતના જાણઈ ભેદ સહુ તે ઠાવકો વાર , જે ધન આપઈ સેઠિ જિનેસ્વરદેહરઈ, વાળ
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org