________________
૨૫૬ : આરામશેલા રાસમાળા કેહનઈ ઘરિ જાઈ રહું, કિડાં મુઝ આદર હોઈ. ૪ [૩૪] પુરુષ કચેલા કનકના, નારી રાંધ્યઉ ધાન, સહુકે લાગૂ તેહના, ઊગરીયાઈ કિણિ થાન.” ૫ [૩૪૧]
ઢાલ ૧૮ઃ મહાવિદેહ ખેત્ર સુહામણુક એહની કેઈક ઘર સુભ દેખિનઈ, ઉત્તમ પુરુષ નિહાલી લાલ રે, ચરણે લાગી તેહ, હાથ જોડી તતકાલ લાલ રે. કે. ૧ [૩૪૨) કરઈ વીનતી તેહનઈ, “દીન અનાથ હું નારિ લાલ રે, હું સરણઈ તુઝ તાતજી, આવી કરિ ઉપગાર લાલ રે. કો૦ ૨ [૩૪૩] ચંપા નગરીમાં વસઈ, કુલધર માહરે તાત લાલ રે, ચૌડ દેસ હું સાંચરી, મુઝ પ્રીતમ સંઘાત લાલ જે. કે૩ [૩૪૪] ભ્રષ્ટ થઈ હું સાથથી, પ્રિનિઉ થયઉ વિગ લાલ રે. સરણુઈ આવી તાહરઈ, તુહે છઉ સરણાગ લાલ રે. કે ૪ [૩૪] પુન્યવંત સિરજ્યા તમે, પુન્ય કરેલા કાજિ લાલ રે, ઉપગારી છ3 સેઠિજી, તુમનઈ છઈ મારી લાજ લાલ રે.”
કેપ[૩૪] વિનયવચન રીઝયો સુણી, માણિભદ્ર નામઈ સેઠિ લાલ રે, “પુત્રી, રહિ તે મુઝ ઘરે, કરિ મુઝ ઘરિની વેઠ લાલ રે.” કે ૬ [૩૪૭] જીભઈ મીઠ૬ બેલીયઈ, મીઠઈ બેલ્યુઈ ગુણ હે ઈ લાલ રે, પરમાં[૧૫]આદર પામયઈ, રાજી હુઈ સહુ કેઈ લાલ . કે૭ [૩૪૮] માણિભદ્રનઈ ઘરિ રહી, કરઈ સહુ ઘરકામ લાલ રે, ઘરના માણસમાં ઘણી, વાધી જેહની મામ લાલ રે કોઇ ૮ [૩૪] સેઠઈ ચાકર મેહીયા, સાથે જોવાનઈ કારિ લાલ રે. સાથે કિહાં દીઠઉ નહી, સુણી પિણિ નહી આવાજ લાલ રે.
કે. ૯ [૩૫] કુલધરનઈ નર કલ્યઉ, કુલધરપુત્રી-સુદ્ધિ લાલ રે, તિહાં જઈનઈ પૂછીયઉ. જેહની અધિકી બુદ્ધિ લાલ રે. કે. ૧૦ [૩૫૧] સેઠિ, સુતા તુઝ કેતલી, પરિણ કુમારી ભાખિ લાલ રે,
નમઈ સેીિ
ઘર, કરિ
ભઇ મીઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org