________________
૬. જિનહર્ષ : ૨૫૫ નિગુણ નિગુણાંનઉનેહ ત્રિાનઉ તાપણુક હે રાજિ, દીજઈ સસ ઊતારિ, તઉ હી ત હી ન હવઈ આપણુઉ હે રાજિ, મઈ જાયઉ ઈણિ વાર.
કં. ૧૦ [૩૩૧] પીહરમાં તઉ મૂલથી હો રાજિ, આદર ન હતઉ કોઈ, દીધી દીધી પરદેસીનઈ હુતી હે રાજિ, છેડ દેઈ ગય૩ ઈ.
કં૦ ૧૧ [૩૩૨]. દુખિણ બાપ ઘરે હુતી હે રાજિ, કોઈ ન કરતઉ સાર, વગડા વગડાના વૃક્ષ તણી પરઈ હે રાજિ, ઈમ હી વધી નિરધાર.
કં. ૧૨ [૩૩૩] બાલા બાલાપણુ કાં મુઈ નહી હે રાજિ, રહી દુખ દેખણ કાજિ, હા હા હા હા મ્યું વિણસાથઉ [૧૪ખ] તાહરઉ હે રજિ, દુખ દીધઉ
મહારાજ.કં૦ ૧૩ [૩૩] નયણે સુધારા પડઈ હે રાજિ, જિમ પાણુ પરનાલ, હીયડઉ ફાટાઈ દુખભર્યઉ હે રાજિ, રેવઈ રવઈ અબલા બાલ.
કં૦ ૧૪ [૩૩૫] “આવ્યઉ આવ્યઉ કરમ માહરઈ ઉદઈ હે રાજિ, તેહના ફલ એ જાણિ” પૂરી પૂરી જિનહરખઈ કરી હો રાજિ, સતરમી ઢાલ વખાણું.
કં૦ ૧૫ [૩૩૬] સર્વગાથા ૩૩૬
૧ [૩૭]
ઈમ વિલાપ કીધા ઘણું, વલી સમઝાયઉ મન,
સ્યા વિલાપ કી જઈ હિવઈ, રાખું સીલરતન.” ઈમ ચીતવી કીધઉ તિણુઈ, ઊજેણુ-પરસ, પિણિ કેઈ નવિ એલખઈ, આઈ પડી પરદેસ. પરદેસી પરદેસમાં, કિણિ મ્યું મેલઈ ધાત, સેરી મેરી હીંડતાં, કેઈ ન પૂછઈ વાત. મનમાં કઈ વિચારણા, “મારઉ ઈહાં ન કોઈ,
૨ [૩૩]
૩ [૩૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org