________________
૫૮ : આરામશોભા રાસમાળા ભાવઈ તાસ કરાવઈ વારિત્ર મન ખરઈ. વાળ ૧ [૩૬૨] ધન પામ્યઉ જઉ ભૂરિ કનકમણિમય તદા, વા. છત્રત્રય જિનસીસ કરાવ્યા તિણિ મુદા, વાવ શ્રી જિનવરની ભક્તિપૂજા નિતિ સાચવઈ, વાટ સ્તવન જિનરાજ તણું કરિ નિજ મન રીઝવઈ. વા૦ ૨ [૩૬૩] કીધી તિણિ તપની રાસિ ઉલાસ ધરી ઘણુઉં, વાટ ઊજમણુક પિણિ બહુ ભાંતિ કીય નિજ તપ તણુઉં, વાળ સાતમીવાછલ્પ કીધલ સક્ત સુંદરી, વાટ સ્વાધ્યાય વિદ્યા અભ્યાસ કરઈ બહુ ગુણભરી. વાટ ૩ [૩૬૪]. એક દિવસ ચિંતાતુર દીઠઉ સેઠિ ભણી તિણુઈ, વાળ “ચિંતાનઉ કારણ તાત, કહઉ મુઝ” ઈમ ભણઈ, વાટ “દિલગીર કદી નવિ દીઠા તુમનઈ તાત જ, વાટ છાની મનની જે હાઈ કહઉ મુખ્ય વાત છે.” વાવ ૪ [૩૫]
સુણિ” સેઠિ કહઈ રે, પુત્રી, ચિંતા છઈ ઘણું, વાટ ચિંતા માં જઈ તે આગલિ કહીયઈ આપણી, વાટ આગ્રહ કરી પૂછયઉ તામ કહઈ, “સુણિ દીકરી, વાવ નૃપ અર્પિત આરામ મુનઈ ઊલટ ધરી. ફલકૂલે કરી પૂરિત સભા અતિઘણી, વાટ સૂકઉ આજ નિહાલ્યઉ મઈ તે વન ભણી, વાવ કીધા ભૂરિ ઉપાધે ફઘઉ-ફૂલ્ય નહી, વાટ ઈણિ કારણિ હે પુત્રી, મુઝ ચિંતા છઈ સહી.” વાવ ૬ [૩૬૭ એહવું સાંભલિ સેઠિ ભણી કહઈ તે ઈસ્યું, વાવ “એ વાતનઉ ખેદ કરઉ મનમઈ કિસ્યું, વાટ સીલપ્રભાવઈ શ્રી જિનચૈત્ય નવઉ કરૂં, વાટ દીઠાં હેઈ આણંદ ફફૂલે ભરૂ. વા
૭ [૩૬૮] જ લગિ એ વન આલઉનલઉ હવઈ નહી, વાટ તાં લગિ રિ આહાર ન કરિવા મઈ સહી,” વાવ સેઠઈ વારી ત૬ પિણિ કીધી આખડી, વાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org