________________
૨૫૨ : આરામશોભા રાસમાળા જઉ ધન હુઈ તક ઘર ભલઉ, નહીતલ ભલઉ વિદેશ. ૨ [૨૮] વસું તિહાં પરદેસમઈ, પેટભરાઈ થાઈ, વખત વિના ધન નવિ મિલઈ, જઈ કરઈ કડિ ઉપાઈ. ૩ [૨૯] વસંતદેવ વિવહારીયઉ, તિહાં કરઈ વિણજવિલાસ, લેખ દેઈ તિણિ મુંકીયઉ, શ્રીદત્ત સેઠિનઈ પાસિ. ૪ [૩૦] દેખાઉ ઘર તેહનઉ, લેખ જાઈ છું તાસ.” કુલધર મનમઈ ચીંતવઈ, “પુત્રી એ વર ખાસ ૫ [૩૧]
હાલ ૧૬ ઃ કપૂર હવઈ અતિ ઊજલઉ રે એહની અભિમાની એ વાણીયઉ રે, વૈદેસિક ઘનહીણ, મુઝ પુત્રી સ્પે પાલિસ્ટઈ રે, પ્રીતિ સદા લયલાણ રે.
વારૂં જેમાં મિલીયૌ એહ, પરણાઊ એહનઈ હિવઈ રે, એહ ન દેસ્થઈ છેહ રે.”
વાહ ૦ ૧ [૩૦૨] ઈમ ચિતવી તેહનઈ કહુઈ રે, “મારા મિત્રનઈ તાત, લેખ દેઈ તુઝમેકલ્યઉ રે, તેહનઈ કહઈ ઈમ વાત રે. વા૦ ૨ [૩૦૩]
અવશ્ય આવે મુખ્ય મંદિર રે,” નર દીધ9 એક સાથિ, નંદન શ્રીદત્ત સેઠિનાઈ રે, જઈ પત્ર દીઘઉ હાથ રે. વા૦ ૩ [૩૦૪] કુલધરનઈ ઘરિ આવીયઉ રે, તાસ કરાવ્યઉ સ્નાન, વસ્ત્ર ભલા પહિરાવીયા રે, જમાવ્યઉ પકવાન રે. વા. ૪ [૩૦૫]
પરિણિસિ તું મુખ દીકરી રે, નંદન, સુણિ ગુણવંત.” “ચૌડ દેસઈ મુઝ જાઈવઉ રે, લેઈ લેખ ઉદંત રે.” વા. ૫ [૩૦૬] “મુઝ પુત્રી પરિણી કરી રે, લેઈ જાજે પરદેસ, મુકિસિ બહુ જતને કરી રે, સંબલ સાથઈ દેસિ રે.” વાવ ૬ [૩૭]. વચન માન્યઉ નંદન તદા રે, નિજ કન્યા પરણુઈ, શ્રીદત્તઈ પિણિ પૂછીયઉ રે, “નંદન રહિસિ ઈણિ ઠાઈ રે. વા૦ ૭ [૩૦૮] [૧૩] સુખઈ રહઈ તઉ રડી ઈહાં રે, નર મુકિસિ કેઈ અન્ય” નંદન કહઈ, “સેઠિ, સાંભલઉ રે, જાઈસિ છઈ મન્ન રે.” વા૦ ૮ [૩૯] સસરા પાસઈ આવીય રે, “મુકલાવઉ મુઝ તાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org