________________
૬. જિનહર્ષ : ૨૫૩ ચૌડ દેસઈ હું જાણ્યું રે, માનઉ મારી વાત છે.” વા૦ ૯ [૩૧] કુલધર સેઠિ કહઈ ઈસ્યુ રે, “સુખ થાયઈ કરિ તેમ, નિજ નારી લેઈ ચલઉ રે, ધરિ ઈણિ સ્યુ પ્રેમ .” વા. ૧૦ [૩૧૧] લેખ લેઈ શ્રીદત્તનઉ રે, નિજ નારી સંઘાત, કુલધર સંબલ આપીયલ રે, ઊઠિ ચલ્યઉ પરભાત રે. વા૦ ૧૧ [૩૧૨] ઊજેણું આવ્યઉ ચલી રે, મનમઈ કરઈ વિચાર,
લઘુ પ્રમાણે ચાલવ રે, સાથઈ અબલા નારિ રે. વા૧૨ [૩૧૩] સંબલ તલ તૂટલે ઘણુઉ રે, કિમ પઉહઉચાસ્થઈ ગેટ, સૂતી મુકું એહનઈ રે, પૂરઉ ન પડઈ નેટ રે. વાવ ૧૩ [૩૧]. પગબંધણુ નારી તણુઉ રે, સીઘ ગતઈ ન ચલાઈ, મુઝ પરદેસઈ જાઈવ રે, સ્ત્રી મુક્યાં સુખ થાઈ રે.” વાટ ૧૪ [૩૧૫ એહવુ ચીતવી ચિત્તમઈ રે, નદન કહઈ, “સુણિ નારિ, ઢાલ થઈ એ સલમી રે, કહું જિનહરખ વિચાર . વાળ ૧૫ [૩૧]
સર્વગાથા ૩૧૬
૧૯,
સંબલ તક ખૂટલ પ્રિયે, અજી જાઉં દરિ, હિવઈ ભિક્ષા કરિવી હસ્ય, પેટ તણુક નહી પૂર.” ૧ [૩૧૭]
તુઝ કેડઈ લાગી.” કહઈ, “ચાલિસિ હું તુઝ સાથિ, મૂકઈ નહી ભરતારનઈ, કુલસ્ત્રીનઈ પતિ આથિ.” ૨ [૩૧૮] રાતિ પથિકશાલા વિષઈ, સૂતા બે નરનારિ, સંબલ સહુ લેઈ ગયઉ, સ્ત્રી મૂકી નિરધાર.. ૩ [૩૧] પ્રાત સમઈ જાગી પ્રિયા, પતિ દેખઈ નહ પાસિ, સંબલ પિણિ દેખઈ નહી, જાણ્યઉ પતિ ગય૩ નાસી. ૪ [૨૦]
બાપઘરે જઉ જાઈથઈ, ત૬ આદર ન દીયઈ કેઈ, હિવઈ મુ સરણુઉ કેહનઉ, બઈઠી સગલઉ ખેઇ. ૫ [૨૧] ઢાલ ૧૭: અરજ સુણીજઈ રૂડા રાજયા હોજી, ગરૂઆ બાહુ જિર્ણોદ એહની કંતા કંતા, છેડી ગયઉ એકલી હે રાજિ, નાવી મહિર લિગાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org