SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તે છે, તમ વાકી છે. તેણે , [૨૯] ૬. જિનહર્ષ : ૨૫૧ કુલધરનઈ વલી ગેહ હે, પુત્રી આઈ આઠમી, મેસુબ ભાગ્યવિવર્જિત તેહ હે, માતપિતાનઈ નવિ ગમી. મનુબ૦ ૫ [૨૮] જનની કન્યા જામ હે, માતાપિતા દુખ પામીય, મેસુબ૦ દીધઉ નહીં તસુ નામ છે, આદર પિણિ કઈ નવિ કી.મેસુબ૦ [૨૮૭ મેટી થઈ તે બાલ હે, ભરોવન તિણિ પામીયલ, મેસુબ) પરિણવઈ નહી તાત છે, દૈવદંડ મેટલ દીયઉ. મોસુબ૦ ૭ [૨૮૮] બહુ પુત્રી ને સુહાઈ હે, શેડી તિમ વાલ્હી ઘણું, મેસુબ૦ કુલધરનઈ કહઈ લેક હે, “વીવાહ કરઈ ન કર્યું એ તણું.” મેસુબ૮ [૨૮] કન્યા પરિણ સાત હે, ધનવંતાં સુખીયાં ઘરે, મેસુબ) ઈછા વિણિ તે સેઠિ હે, વરચિતા મન આદરઈ. મેસુબ૦ ૯ [૨૯]. “જઉ આવઈ નર કોઈ હે, કન્યા સરિખ વર બનઈ, મેસુબ) ભાગ્યહીણ ગુણહીણ હે, ગલઈ વિલગાડું તેહનઈ.” મો.સુબ૦ ૧૦ [૨૧] ઈક દિન સેઠિનઈ હાટ, મારગશ્રમસંતાવીય૩, મોસુબ૦ મઈલા ચીવર અંગ, પંથી કઈક આવીયલ મેસુબ ૧૧ [૨૨] સેઠિ પૂછઈ, “Ú નામ હે, જાતિ કિસી કહિ તાહરી, મેસુબ૦ વસઈ કિહાં કિણિ ગામ, કિમ આવ્યઉ દાખવિ ચરી”મેસુબ ૧૨[૨૩] તેહ કહઈ, “સુણિ સેઠિ, કોસલા નગરી હું રહું, મેસુબ નંદિ વણિકન પૂત હે, સોમ મુઝ જણિણ કહું. મેસુબ ૧૩ [૨૯૪] નંદન માહર નામ છે, ધન ઘરનઉ નાઠય [૧૩] સહુ, મેસુબ ચડ દેસ ગયઉ તામ છે, ધન ઊપાવવા બહુ મસુબ૦ ૧૪ [૨૫] દરિદ્ર ન મુંકઈ કેડિ, મન માનઈ જાવઉ તિહા,” મેસુબ કઈ જિનહરખ રસાલ હે, ઢાલ પનરમી થઈ ઈડા. મોજુબ૦ ૧૫ [૨૯૬] સર્વગાથા ૨૯૬ ફહા ધન ત મઈ પામ્યઉ નહીં, મેહુ પિણિ નહી માન, નિજ જનપદ જાઊં નહી, નિર્ધન મૃતક સમાન. પરની સેવાથી કરું, આજીવિકા અસેસ, ૧ [૨૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy