________________
૨૫૦ : આરામશોભા રાસમાળા ત્રિણ લક્ષણ એ ધર્મના જી, આરાહુઈ ચિત લાઈ, ધર્મ વસઈ જેહનઈ હીયઈ છે, દેવ નમઈ તસુ પાય.” જ૦ ૧૪ [૨૭૬] દીધી એવી દેસણા છે, બૂઝથા ધમાં જીવ, હાલ થઈ એ ચઉદમી છે, કઈ જિનહરખ સદીવ. જ૦ ૧૫ [૨૭૭]
સર્વગાથા ૨૭૭
દુહા ઈણિ અવસર પૂછઈ હિવઈ, આરામસભા ગૃપનારિ, ચરણ નમી શ્રી ગુરુ તણા, “પ્રભુ, વિનતિ અવધારિ. ૧ [૨૭૮] પૂરવ ભવમઈ સ્યા કીયાં, કર્મ, સંસય મુજ ચૂરિ,” સહુ સભા સુણતાં થકાં, ત્યક્તભૂરિ કહઈ સૂરિ.
૨ [૨૭૯) બાઈ, સાંભલિ જીવનઈ, સુખદુખ આપઈ કર્મ, કર્મ તણા ચાલા સહુ, મ કર જાણે અધર્મ. ૩ [૨૮૦] તે માટલું કહું તારી, કર્મ તણી હું વાત, સાવધાન થઈ સાંભલઉ, છેડી વિકથા તાત,
૪ [૪૧ હાલ ૧૫ : સૂવટીયા રે સૂવટા ભાઈ વાગડ વૂઠા મેહ ,
પાણી વિણિ વાહ વહ્યઉ સૂવટીયા રે એની સુણિ બહિની હે બહિની મોરી, ઈણિ હી જ ભરંત મઝારિ હે, ચંપાનયરી રિધિ ભરી, મેરી બહિની હે સુણિ બહિની હે, બહિની મોરી, ધન કરી ધનદ સમાન છે, કુલધર નામઈ સુમરી.
મેસુબ ૧ [૨૮૨] સુગુણ સરૂપ સુજાણ હે, સ[૧૨]કુલ આનંદદાઈના, મેસુબ) પુત્રી થઈ તસુ સાત હે, કૂબિ વધારા માઈના. માસુ બ૦ ૨ [૨૮૩] પ્રથમ કુસલશ્રી નામ હે, પદ્માવતી કમલાવતી, મોસુબ૦ ચઉથી લખમી જાણિ હે, શ્રી યશોદેવી ગુણવતી. મેસુબ૦ ૩ [૨૮] પ્રિયકારિણી એ સાત હે, પરિણાવી સાન સુતા, મેસુબઇ ઈભ્યઘરે ધનધાર હે, ભાગ્ય સુખ પામ્યાં છતા. મેસુબ૦ ૪ [૨૮૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org