________________
૬. જિનહર્ષ : ૨૪૯ ઢાલ ૧૪ઃ સાધુજી ભલઈ પધાર્યા આજ એની નરનાયક નર સાંભલઈ જ, શ્રી ગુરુનઉ ઉપદેશ, મીઠઉ અમૃત સારિખઉ જ, તેથી અધિક વિસેસ. ૧ [૨૬૩] જગતના ઉપગારી મુનિરાય, નિતિ નમતાં પાતક જાઈ, જ૦ ૦
ઈણિ સંસાર અસારમાં જ, સાર અછઈ જિનધર્મ, ધર્મ કરઈ જે પ્રાણાયા છે, તેહના તૂટઈ કર્મ. જ૦ ૨ [૨૬૪] કર્મ જીવ મ્યું મિલિ રહ્યા છે, જિમ ધૃત દૂધ પ્રમાણ. વેરીનઈ કરઈ જજૂએ , જિનવાણુને જાણ. જો ૩ [૨૫] જિનવાણ પ્રાણી સુણઈ , આણ ભાવ અપાર, જાણ ખાણી ગુણ તણું જ, સુણઉ લહઉ જિમ પાર. જ૪ [૨૬૬] સુખ પામી જઈ ધર્મથી જી, લહીયાઈ ઉત્તમ જાતિ, વિદ્યાજ્ઞાન આરોગ્યતા છે, અદભૂત રૂ૫ વિખ્યાત. જ. પ [૬૭] લખમી લહીયઈ ધરમથી જ, બલ સેભાગ્ય અનુપ, પ્રિયસંગમ જસ નિર્મલઉ , માનઈ મેટા ભૂપ. જ૦ ૬ [૨૬૮] સ્વર્ગ અનઈ અપવર્ગના જી, લહીયઈ સુખ્ય અનંત, કરઉ જતન જિનધર્મને છે, ગ્યાની જે ગુણવંત. જો ૭ [૬૯] ઉત્કૃષ્ટઉ મંગલ કાઉ [૧૨] , ધર્મ એક જિનરાય, સર્વ જીવનઉ પાલિવહે , પ્રથમ લક્ષણ કહવાય. જ૦ ૮ [૨૭૦] પંચાશવથી વિરમવઉ જી, ઇંદ્રિય પંચ નિરોધ, મન વચન કાયાનઈ દમઈ જી, જય કષાય વિધિ. જ૦ ૯ [૨૭૧] સતર ભેદ સંયમ તણું જી, તપના બાર પ્રકાર, અણસણ વલી ઊદરી છે, વૃત્તિસંખેપ મન ધારિ. જો ૧૦ [૭૨] રસત્યાગ કરિવઉ તથા જી, સહિવા કાયકલેસ, પાંચે ઈદ્રી ગોપવઈ છે, એ તપ બાહ્ય વિસેસ. જ ૧૧ [૨૭૩] આલેઅણુ ગુરુદત્ત કરઈ છે, તે કહીયાઈ પ્રાયછત્ત, આચાર્યાદિકનઉ વિનઈ છે, વૈયાવચ્ચ પવિત્ત, જ ૧૨ [૨૭] પંચ પ્રકાર સઝાયના છે, ધર્મધ્યાન સુક્લ ધ્યાન, કાર છગે નિશ્ચલ રહઈ છે, અંતરંગ તપવાની જ ૧૩ [૨૭૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org