________________
૨૪૬ : આરામશેાભા રાસમાળા
“કારણ પૂછૐ છઉ પ્રભુ, સુઝનઇ, સુણિ પછતાવઉ થાસ્યઈ તુઝનઈ. સા ૫ [૨૨૬] સુઝનઇ પિણિ સ્વામી, દુખ થાસ્યઇ, માહરઉ વયણુ રસાતલ જાસ્યઇ,” સા વયણ દીય તઈં કેહનઇ રાણી, કહી ચાહીજઇ એહુ કહાણી.” સા૦ ૬ [૨૨૭] બહુ પિર રાણી નૃપ સમઝાયઉ, પણિ હઠ ઝાલી રાઉ સવાયઉ, સા૦ હુઉણુહાર તે ટાલી ન ટલઇ, કેડિ ઉપાયઇ સબલઇ નિખલઇ, સા૦ ૭ [૨૮] મૂલ થકી દાખવીઉ સગલઉ, અપરમાયન વિલસિત અવલ, સા જેતલઇ રાણી કહિવા લાગી, રિવે ઊગઉ, પરજા સહુ જાગી. સા. ૮ [૨૯] છૂટી સ્યામમનેહર વેણી, જેતલઇ ખાંધઇ મિરગાને ી, સા તેતલઇ ખિણ ઇક માહુઇ પડીયઉ, સૂક્ષ્મ ભુજંગમ નયણે ચડીયē. સા૦ ૯ [૨૩૦] દેખી હા હા તાત” કહેતી, “તુમ સરણુઈ નિર્ભય હું રહતી, સા [૧૦] હું નિરભાગિણિ તઇ મુઝ છેડી, તÛ મુઝનઇ દુખનઇ રથ જોડી. સા ૧૦ [૨૩૧] હિવઇ કેહન થાયઇ મુઝ સરક, કુણુ થાસ્યઇ મુત્ર દુખનઉ હરણ,” સા ઊઁચઇ સ્વર ઇગ્નિ પરિ વિલપંતી, મૂછિત ભૂમિ પડી જીવ'તી સા૦ ૧૧[૨૩૨] છાંટી સીતલ ચંઢણુ વાયઈં, રાણી સંજ્ઞા ચૈત લહાયઇ, સા નૃપ કહુઇ, ખેદ કરઇ સ્યા માટઇ, તાહરઉ ખેદ હીયરૂ મુઝ કાટઈ સા ૧૨ [૨૩૩]
નાગકુમાર વૃતાંત સુણાયઉ, રાૠ દુખ મન માટે પાય, સા “ઈ પૂછ્ય ફોકટ હેઠ તાલુ, મુઝન' બહુ પરિ વાઉ રાણી.” સા ૧૩ [૩૪] હરખવિષાદ થય રાણીનઇ, રહી તિહાં નિજ મન તાણીનઇ, સા દ્વિજકન્યાપરિ ક્રોધ સાંધીનઇ, કસપ્રહાર થઇ નૃપ ખાંધીનઇ સા૦ ૧૪ [૩૫] તેતલઇ આરામસેાભા આઇ, વીનવઇ ચરણે સીસ લગાઇ, સા॰ ખારમી હાલ થઇ સુખકારી, કહુઇ જિનહરખ સુગુર્ણ નરનારી. સા૦ ૧૫ [૨૩૬] સર્વગાથા ૨૩૬
હા
સ્વામી, ભગિની માહરી, કૃપા કરીનઇ મૂંકિ,
Jain Education International
For Private & Personal Use Only
''
www.jainelibrary.org